Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > સેન્સેક્સમાં 52 અંકોનો વધારો, નિફ્ટી 11,000 ઉપર બંધ

સેન્સેક્સમાં 52 અંકોનો વધારો, નિફ્ટી 11,000 ઉપર બંધ

19 August, 2019 04:28 PM IST | દલાલ સ્ટ્રીટ મુંબઈ

સેન્સેક્સમાં 52 અંકોનો વધારો, નિફ્ટી 11,000 ઉપર બંધ

સેન્સેક્સમાં 52 અંકોનો વધારો,

સેન્સેક્સમાં 52 અંકોનો વધારો,


સપ્તાહના પહેલા કારોબારી દિવસે શૅર માર્કેટ ઉછાળા સાથે બંધ થયું. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ 52.16 અંકોના વધારા સાથે 37,402.49 અને નેશનલ સ્ટૉક એક્સચેન્જ નિફ્ટી 6.10 અંકોના વધારા સાથે 11,053.90 પર બંધ થયું. નિફ્ટીના 50 શૅરોમાંથી 20 લીલા નિશાન પર અને 30 લાલ નિશાન કારોબાર કરી બંધ થયા. આજે સવારે સેન્સેક્સ 135.59 અંકોના વધારા સાથે 37,485.92 પર ખુલ્યુ, જ્યારે નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી આજે 47 અંકોના વધારા સાથે 11,094.80 પર ખુલ્યું.

આ શૅરોમાં રહી તેજી



સેન્સેક્સના જે શૅરોમાં તેજી રહી એમા સન ફાર્મા, ટેક મહિન્દ્રા, એક્સિસ બેન્ક, એલટી અને આઈસીઆઈસીઆઈ બેન્કના શૅર રહ્યા. જ્યાં યસ બેન્ક. પાવરગ્રિડ, એસબીઆઈએન, ઓએનજીસીના શૅરોમાં ઘટાડો જોવા મળ્યો.


Whatsapp-channel Whatsapp-channel

19 August, 2019 04:28 PM IST | દલાલ સ્ટ્રીટ મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK