Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > Share Market: સેન્સેક્સમાં 636 અંકનો ઉછાળો, નિફ્ટી 11,000 પાર બંધ

Share Market: સેન્સેક્સમાં 636 અંકનો ઉછાળો, નિફ્ટી 11,000 પાર બંધ

08 August, 2019 04:12 PM IST | દલાલ સ્ટ્રીટ મુંબઈ

Share Market: સેન્સેક્સમાં 636 અંકનો ઉછાળો, નિફ્ટી 11,000 પાર બંધ

સેન્સેક્સમાં 636 અંકનો ઉછાળો

સેન્સેક્સમાં 636 અંકનો ઉછાળો


સપ્તાહના ચોથા કારોબારી દિવસે શૅર બજાર મોટા ઉછાળ સાથે બંધ થયું. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ 636.86 એટલે કે 1.74% અંક ચઢીને 37,327.36 અને નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી 190.45 એટલેકે 1.75% અંકના વધારા સાથે 11,045.95 પરં બંધ થયું. નિફ્ટીના 50 શૅરોમાંથી 46 લીલા નિશાન પર, 4 લાલ નિશાન પર બંધ થયું. આજે સેન્સેક્સ 117.51 અંકોના વધારા સાથે 36,808.01 પર ખુલ્યું, જ્યારે નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી 43.7 અંકોના વધારા સાથે 10,899.20 પર ખુલ્યું.

બીએસઈના જે શૅરોમાં વધારે જોવા મળ્યો એમાં HCLTECH, TATAMOTORS, M&M, BAJAJ-AUTO અને રિલાયન્સના શૅર રહ્યા. જ્યાં લાલ નિશાનમાં રહેનારા શૅરોમાં TATASTEEL, INDUSINDBK અને AXISBANKના શૅર રહ્યા.


Whatsapp-channel Whatsapp-channel

08 August, 2019 04:12 PM IST | દલાલ સ્ટ્રીટ મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK