Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > શૅર બજારની શરૂઆત વધારા સાથે, સેન્સેક્સ 230 અંક ઉપર

શૅર બજારની શરૂઆત વધારા સાથે, સેન્સેક્સ 230 અંક ઉપર

02 July, 2020 09:48 AM IST | Dalal Street Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

શૅર બજારની શરૂઆત વધારા સાથે, સેન્સેક્સ 230 અંક ઉપર

બીએસઈ

બીએસઈ


આજના કારોબારી સત્રના દિવસે ભારતીય બજારોમાં વધારા સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. નિફ્ટી 10,500ની ઉપર છે જ્યારે સેન્સેક્સમાં 238 અંકોનો વધારો દેખાયો છે. સેન્સેક્સ અને નિફ્ટી 0.7%ની મજબૂતીની સાથે કારોબાર કરી રહ્યા છે.

જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં ખરીદારી દેખાઈ રહી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.73% વધ્યા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.94 ટકાનો વધારો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.83%ની મજબૂતી દેખાય રહી છે.



હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 238 અંક એટલે કે 0.67%ના વધારાની સાથે 35652.45ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 73.20 અંક એટલે કે 0.70%ની મજબૂતીની સાથે 10503.20ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.


બેન્કિંગ, પ્રાઇવેટ બેન્ક, ફાઈનાન્સ સર્વિસ, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, ફાર્મા, મેટલ, આઈટી અને ઑટો શેરોમાં 1.09-0.25%ની તેજી જોવા મળી રહી છે. જ્યારે બેન્ક નિફ્ટી 1.04% વધારાની સાથે 22,205.55ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

02 July, 2020 09:48 AM IST | Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK