Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 100 અંક નીચે, આ શૅરોમાં આવી મંદી

શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 100 અંક નીચે, આ શૅરોમાં આવી મંદી

18 July, 2019 10:27 AM IST | દલાલ સ્ટ્રીટ મુંબઈ

શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 100 અંક નીચે, આ શૅરોમાં આવી મંદી

શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 100 અંક નીચે

શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 100 અંક નીચે


આજે ગુરૂવારના શરૂઆતના કારોબારમાં શૅર બજારમાં ઘટાડા દેખાયો. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ આજે લગભગ 11 અંકોના ઘટાડા સાથે 39,204.47 પર ખુલ્યું. ત્યાં નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી ઈન્ડેક્સ આજે લગભગ 12 અંકોના ઘટાડા સાથે 11,675.60 પર ખુલ્યું.

સવારે 9 વાગીને 39 મિનિટ પર બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ 108.16 અંકોના ઘટાડા સાથે 39,107.48 પર કારોબાર કરી રહ્યા હતા. નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી ઈન્ડેક્સ 9 વાગીને 38 મિનિટ પર 36.15 અંકોના ઘટાડા સાથે 11સ,651.35 અંકો પર કારોબાર કરી રહ્યા હતા. નિફ્ટીની 50 કંપનીઓમાંથી 10 કંપનીઓના શૅર લીલા નિશાન પર અને 40 કંપનીઓના શૅર લાલ નિશાન પર કારોબાર કરતા દેખાયા.



આ કંપનીઓના શૅરોમાં દેખાઈ તેજી


નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી 50 કંપનીઓમાંથી સૌથી વધારે તેજી WIPRO, UPL Limited, HDFC, Bharti Airtel Limited અને HDFC BANKના શૅરોમાં દેખાઈ રહી છે.

આ કંપનીઓના શૅરોમાં દેખાયો ઘટાડો


જ્યાં, નિફ્ટી 50માં સામેલ કંપનીઓમાંથી YES BANK, ONGC, Vedanta Limited, TATA MOTORS અને Coal India Limited કંપનીઓના શૅરોમાં આજે સૌથી વધારે ઘટાડો દેખાઈ રહ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

18 July, 2019 10:27 AM IST | દલાલ સ્ટ્રીટ મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK