Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > શૅર બજારની વધારા સાથે શરૂઆત, સેન્સેક્સ 90 અંક મજબૂત

શૅર બજારની વધારા સાથે શરૂઆત, સેન્સેક્સ 90 અંક મજબૂત

27 May, 2019 09:43 AM IST | મુંબઈ

શૅર બજારની વધારા સાથે શરૂઆત, સેન્સેક્સ 90 અંક મજબૂત

બીએસઈ

બીએસઈ


સપ્તાહના પહેલા કારોબારી દિવસે ભારતીય શૅર બજારમાં વધારા સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. નિફ્ટી 1186ની ઉપર કરાબોરા કરી રહ્યો છે, જ્યારે સેન્સેક્સમાં 89.97 અંકોનો વધારો દેખાઈ રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી 0.2%ની મજબૂતી સાથે કારોબાર કરી રહ્યા છે.

મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં પણ મામૂલી નબળાઈ દેખાઈ રહી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.57%નો વધ્યો છે, જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.69%ની મજબૂતી દેખાઈ રહી છે.



બેન્કિંગ, ફાઈનાન્સ સર્વિસ, રિયલ્ટી, ફાર્મા અને મેટલ શેરોમાં ખરીદારી જોવાને મળી રહી છે. બેન્ક નિફ્ટી 0.33%ના વધારાની સાથે 31316.40ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે આઈટી અને ફાર્મા શેરોમાં દબાણ જોવામાં આવી રહ્યુ છે.


હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 89.97 અંક એટલે કે 0.23%ના વધારાની સાથે 39524.69ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 20.90 અંક એટલે કે 0.18%ની મજબૂતીની સાથે 11865 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

27 May, 2019 09:43 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK