Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > શૅર બજારની કમજોર શરૂઆત, નિફ્ટી 11,800ની નીચે

શૅર બજારની કમજોર શરૂઆત, નિફ્ટી 11,800ની નીચે

07 June, 2019 09:59 AM IST | દલાલ સ્ટ્રીટ મુંબઈ

શૅર બજારની કમજોર શરૂઆત, નિફ્ટી 11,800ની નીચે

શૅર બજારની કમજોર શરૂઆત

શૅર બજારની કમજોર શરૂઆત


સપ્તાહના અંતિમ કારોબારી દિવસે ભારતીય શૅર બજારમાં ઘટાડાનું વાતાવરણ દેખાઈ રહ્યું છે. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 39,509.14 સુધી લપસી ગયા જ્યારે નિફ્ટીએ 11,855.85 સુધી ગગડ્યા. સેન્સેક્સ 0.12% અને નિફ્ટીમાં 0.07%ની નબળાઈ જોવામાં આવી રહી છે.

સાથે જ મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં વેચવાલીનું દબાણ દેખાઈ રહ્યુ છે. BSEના મિડકેપ ઈન્ડેક્સ 0.08% નબળાઈ સાથે કારોબાર કરી રહ્યા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.02%નો ઘટાડો જોવામાં આવી રહ્યો છે. BSEના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.15% નીચે છે.



હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 45.82 અંક એટલે કે 0.12%ના ઘટાડાની સાથે 39483.90ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 7.80 અંક એટલે કે 0.07% ઘટીને 11836ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.


ફાર્મા, મેટલ અને PSU બેન્ક શેરોમાં 0.27-0.02% વેચવાલી જોવા મળી રહી છે. બેન્ક નિફ્ટી 0.26% વધારાની સાથે 30939.10ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે બેન્કિંગ, ઑટો, ફાઈનાન્સ સર્વિસ, એફએમસીજી અને આઈટી શેરોમાં ખરીદારીનું વલણ દેખાઈ રહ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

07 June, 2019 09:59 AM IST | દલાલ સ્ટ્રીટ મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK