Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > શૅર બજારની કમજોરી સાથે શરૂઆત, સેન્સેક્સમાં 250 અંકનો ઘટાડો

શૅર બજારની કમજોરી સાથે શરૂઆત, સેન્સેક્સમાં 250 અંકનો ઘટાડો

09 July, 2019 09:53 AM IST | દલાલ સ્ટ્રીટ મુંબઈ

શૅર બજારની કમજોરી સાથે શરૂઆત, સેન્સેક્સમાં 250 અંકનો ઘટાડો

શૅર બજારની કમજોરી સાથે શરૂઆત

શૅર બજારની કમજોરી સાથે શરૂઆત


આજના કારોબારી દિવસે ઘરેલૂ બજારમાં ઘટાડાનું વાતાવરણ દેખાઈ રહ્યું છે. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 38,667.56 સુધી ગગડ્યા જ્યારે નિફ્ટીએ 11,531.60 સુધી લપસ્યા. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.6%ની નબળાઈ દેખાઈ રહી છે.

જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.13%ના વધારો છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.27%નો ઘટાડો નોંધવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.03% નજીવો વધ્યો છે.



હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 250.06 અંક એટલે કે 0.65%ના ઘટાડાની સાથે 38470.51ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 75.90 અંક એટલે કે 0.66% ઘટીને 11482.70ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.


આ પણ વાંચો: બે દિવસમાં શૅરબજારમાં 5.55 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ

બેન્કિંગ, એફએમસીજી, રિયલ્ટી, ફાઈનાન્સ સર્વિસ અને ઑટો શેરોમાં 0.18-0.54% વેચવાલી જોવાને મળી રહી છે. બેન્ક નિફ્ટી 0.23% ઘટાડાની સાથે 30533.40ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે ફાર્મા, મેટલ અને આઈટી શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળી રહ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

09 July, 2019 09:53 AM IST | દલાલ સ્ટ્રીટ મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK