Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > સેન્સેક્સમાં 150 અંકોનો ઘટાડો, નિફ્ટી 11000ની નીચે, આ શૅરોમાં મંદી

સેન્સેક્સમાં 150 અંકોનો ઘટાડો, નિફ્ટી 11000ની નીચે, આ શૅરોમાં મંદી

17 September, 2019 09:47 AM IST | દલાલ સ્ટ્રીટ મુંબઈ

સેન્સેક્સમાં 150 અંકોનો ઘટાડો, નિફ્ટી 11000ની નીચે, આ શૅરોમાં મંદી

સેન્સેક્સમાં 150 અંકોનો ઘટાડો

સેન્સેક્સમાં 150 અંકોનો ઘટાડો


સપ્તાહના બીજા દિવસે આજે મંગળવારના શરૂઆતના કારોબારમાં શૅર બજારમાં ઘટાડો જોવા મળ્યો. જોકે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ આજે 46.15 અંકોના વધારા સાથે ખુલ્યા છે. સમાચાર લખે ત્યા સુધી 36,992.99 અંકો સુધી ગયા. ત્યાં નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી ઈન્ડેક્સ આજે 03.40 અંકોના ઘટાડા સાથે 11,000.10 પર ખુલ્યા છે. સમાચાર લખે ત્યા સુધી 10,965.25 અંકો સુધી ગયા.

આજે 9 વાગીને 47 મિનિટ પર સેન્સેક્સ 150.80 અંકોના ઘટાડા સાથે 36,972.51 પર કારોબાર કરી રહ્યા હતા અને નિફ્ટી 42.30 અંકોના ઘટાડા સાથે 10,961.20 પર કારોબાર કરી રહ્યા હતા. સમાચાર લખે ત્યા સુધી નિફ્ટીની 50 કંપનીઓમાંથી 17 કંપનીઓના શૅર લીલા નિશાન પર અને 32 કંપનીઓના શૅર લાલ નિશાન પર અને એક કંપનીના શૅર પરિવર્તન વગર કારોબાર કરી રહ્યા હતા.



આ કંપનીઓના શૅરોમાં દેખાઈ તેજી


શરૂઆતના કારોબારમાં નેશનલ સ્ટૉક એક્સચેન્જની નિફ્ટી 50 કંપનીઓના શૅરોમાંથી સૌથી વધારે તેજી VEDANTA LIMITED, YES BANK, TITAN, ASIAN PAINT અને HINDALCO INDUSTRIES LIMITED કંપનીઓના શૅરોમાં દેખાઈ રહી છે.

આ કંપનીઓના શૅરોમાં દેખાયો ઘટાડો


શરૂઆતના કારોબારમાં નિફ્ટી 50માં સામેલ કંપનીઓમાંથી INDIABULLS HOUSING FINANCE LIMITED, HCL TECHNOLOGIES LIMITED, TECH MAHINDRA LIMITED, AXIS BANK અને HERO MOTOCO કંપનીઓના શૅરોમાં આજે સૌથી વધારે ઘટાડો જોવા મળી રહ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

17 September, 2019 09:47 AM IST | દલાલ સ્ટ્રીટ મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK