Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > Union Budget 2019: બજેટ બાદ ભારે ઘટાડા સાથે બંધ થયું ભારતીય બજાર

Union Budget 2019: બજેટ બાદ ભારે ઘટાડા સાથે બંધ થયું ભારતીય બજાર

05 July, 2019 04:12 PM IST |

Union Budget 2019: બજેટ બાદ ભારે ઘટાડા સાથે બંધ થયું ભારતીય બજાર

બજેટ બાદ ભારી ઘટાડા સાથે બંધ થયું ભારતીય બજાર

બજેટ બાદ ભારી ઘટાડા સાથે બંધ થયું ભારતીય બજાર


નાણા પ્રધાન નિર્મલા સીતારામને શુક્રવારે સંસદમાં મોદી સરકારનું પૂર્ણ બજેટ રજૂ કર્યું. આ બજેટમાં ગામ અને ખેડૂતો માટે કેટલીક ઘોષણાઓ કરવામાં આવી પરંતુ ઉત્પાદનો પર એક્સાઈઝ ડ્યૂટી વધારવામાં આવી.

11 વાગ્યે સંસદમાં શરૂ થયેલા નાણા પ્રધાનના બજેટ ભાષણ બાદ ભારતીય શૅર બજારમાં ઘટાડો નજર આવવા લાગ્યો. જોકે બાદ એની વચ્ચે એમાં તોડી રિકવરી જોવા મળી પરંતુ જેવી રીતે ટેક્સને લઈને ઘોષણાઓ કરવામાં આવી બજાર ઝડપથી ઘટવા લાગ્યું અને દિવસના અંતમાં સેન્સેક્સ ઈન્ડેક્સ 394 અંક ઘટીને 39,5163 સ્તર પર બંધ થયું જ્યાં નિફ્ટી 135 અંકોના ઘટાડા સાથે 11,811ના સ્તર પર બંધ થયું છે.



એની પહેલા સવારે સાડા નવ વાગ્યે સેન્સેક્સ ઈન્ડેક્સ 111 અંકોની તેજી સાથે 40,020ના સ્તર પર ખુલ્યું જ્યાં નિફ્ટી 27 અંકોના વધારા સાથે 11,975ના સ્તર પર ખુલ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

05 July, 2019 04:12 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK