ગોવિંદ રબર ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપશે

Published: 27th October, 2012 06:58 IST

ગોવિંદ રબર ગુજરાતના દહેજમાં ટાયર અને સાઇકલ્સના ઉત્પાદન માટે નવો પ્લાન્ટ સ્થાપશે. આ માટે ૭૫૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે.


ટાયર પ્લાન્ટની ઉત્પાદનક્ષમતા દૈનિક ૨૨૫ ટનની હશે. કંપની લુધિયાણા પ્લાન્ટમાં પણ સાઇકલની ઉત્પાદનક્ષમતામાં વધારો કરશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK