સરકાર એસબીઆઇમાં ૪૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ રોકશે

Published: 6th December, 2012 08:33 IST

એસબીઆઇના મૅનેજિંગ ડિરેક્ટર અને ચીફ ફાઇનૅન્શિયલ ઑફિસર દિબાકર ગુપ્તાએ ગઈ કાલે મુંબઈમાં જણાવ્યું હતું કે ‘અમારી અપેક્ષા છે કે ચાલુ નાણાકીય વર્ષમાં સરકાર બૅન્કમાં ૪૦૦૦ કરોડ રૂપિયાની મૂડીનું રોકાણ કરશે જેને કારણે બૅન્કનો કૅપિટલ બેઝ ૧૩ ટકા કરતાં વધારે થશે.


અમે આ માટે સરકારને વિવિધ વિકલ્પો આપ્યા છે. કઈ રીતે ઇક્વિટીનું રોકાણ કરવું એ હવે સરકારે નક્કી કરવાનું છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK