Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > વિદેશી રોકાણકારોએ કર્યું શૅરબજારમાં ૫૭,૯૦૦ કરોડ રૂપિયા કરતાં વધુ રોકાણ

વિદેશી રોકાણકારોએ કર્યું શૅરબજારમાં ૫૭,૯૦૦ કરોડ રૂપિયા કરતાં વધુ રોકાણ

24 August, 2012 06:37 AM IST |

વિદેશી રોકાણકારોએ કર્યું શૅરબજારમાં ૫૭,૯૦૦ કરોડ રૂપિયા કરતાં વધુ રોકાણ

 વિદેશી રોકાણકારોએ કર્યું શૅરબજારમાં ૫૭,૯૦૦ કરોડ રૂપિયા કરતાં વધુ રોકાણ


૧થી ૧૭ ઑગસ્ટ દરમ્યાન એફઆઇઆઇનું રોકાણ ૫૬૯૨ કરોડ રૂપિયા જેટલું થયું છે.

૧થી ૧૭ ઑગસ્ટ દરમ્યાન એફઆઇઆઇએ શૅરબજારમાં કુલ રોકાણ ૨૬,૩૬૩ કરોડ રૂપિયા જેટલું કર્યું છે. કુલ વેચાણ ૨૦,૬૭૦ કરોડ રૂપિયા જેટલું છે. ચોખ્ખી ખરીદી ૫૬૯૨ કરોડ રૂપિયાની રહી છે. જુલાઈમાં એફઆઇઆઇનું રોકાણ ૧૦,૨૭૩ કરોડ રૂપિયા રહ્યું હતું.



અત્યારે ૧થી ૧૭ ઑગસ્ટ દરમ્યાન ડેટ માર્કેટમાં વિદેશી રોકાણકારોનું ઇન્વેસ્ટમેન્ટ ૭૦૮ કરોડ રૂપિયા રહ્યું છે. ચાલુ કૅલેન્ડર વર્ષમાં અત્યાર સુધી ડેટ માર્કેટમાં કુલ રોકાણ ૨૪,૯૬૧ કરોડ રૂપિયા રહ્યું છે. ઑગસ્ટમાં સેન્સેક્સ ૨.૬૩ ટકા અને ચાલુ કૅલેન્ડર વર્ષમાં અત્યાર સુધી સેન્સેક્સ ૧૪ ટકા કરતાં વધુ વધ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

24 August, 2012 06:37 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK