Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > બિઝનેસ સમાચાર > ઈપીએફઓ સેન્સેક્સ-નિફ્ટીમાં ૫૦-૫૦ ટકાના સમાન રેશિયોમાં મૂડીરોકાણ કરશે

ઈપીએફઓ સેન્સેક્સ-નિફ્ટીમાં ૫૦-૫૦ ટકાના સમાન રેશિયોમાં મૂડીરોકાણ કરશે

23 August, 2019 09:20 AM IST | મુંબઈ

એમ્પ્લૉઈઝ પ્રોવિડન્ટ ફન્ડ ઑર્ગેનાઇઝેશન (ઈપીએફઓ)ના ટ્રસ્ટીઓના સેન્ટ્રલ બોર્ડની મીટિંગ હૈદરાબાદમાં ૨૧ ઑગસ્ટે યોજાઈ હતી, જેમાં ઈપીએફઓ દ્વારા કરાતા મૂડીરોકાણને સેન્સેક્સ અને નિફ્ટીમાં સમાન હિસ્સામાં કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. નિફ્ટીમાં ૫૦ અને સેન્સેક્સમાં ૫૦ ટકાના રેશિયોમાં મૂડીરોકાણ કરવા બોર્ડ સંમત થયું છે.
અગાઉ બોર્ડે નિફ્ટીમાં ૧૦૦ ટકા મૂડીરોકાણ કરવાનું નક્કી કર્યું હતું, જેને પછીથી બદલીને સેન્સેક્સમાં ૨૫ ટકા અને નિફ્ટીમાં ૭૫ ટકા કરવામાં આવ્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

23 August, 2019 09:20 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK