શૅરોમાં વેચાણકાપણીના ઉછાળાને જરાય તેજી ન સમજવી

Published: Mar 16, 2020, 10:17 IST | ashok trivedi | Mumbai Desk

નીચામાં ૩૩૬૨૦ નીચે ૩૨૩૮૫, ૩૧૧૫૦, ૨૯૯૦૦, ૨૯૩૮૮, ૨૭૪૪૦ સુધીની શક્યતા. આ લખનાર છેલ્લાં ત્રીસ વર્ષથી શૅરબજારમાં છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૮૨૯૯.૦૦ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૧૦૪૨.૨૦ પૉઇન્ટના નેટ ઘટાડે ૯૮૯૭.૭૦ બંધ રહ્યું. તેમ જ બીએસઈ ઇન્ડેક્સ ૩૪૭૩.૧૪ પૉઇન્ટના નેટ ઘટાડે ૩૪૧૦૩.૪૮ બંધ રહ્યો. ઉપરમાં ૩૪૭૭૦ ઉપર ૩૪૮૫૫, ૩૫૨૬૦, ૩૬૦૨૨ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૩૩૬૨૦ નીચે ૩૨૩૮૫, ૩૧૧૫૦, ૨૯૯૦૦, ૨૯૩૮૮, ૨૭૪૪૦ સુધીની શક્યતા. આ લખનાર છેલ્લાં ત્રીસ વર્ષથી શૅરબજારમાં છે. ૧૯૯૪થી રેકૉર્ડ છે. દર પાંચ વરસે લોકસભાની ચૂંટણીનાં છ-આઠ મહિના અગાઉ બજારમાં મોટી મંદીનું વાતાવરણ હોય જ. જે મિત્રો વર્ષોથી શૅરબજારમાં છે તેમને આ બાબતની જાણ હશે જ. આ વખતે એટલે કે ૨૦૧૯ની ચૂંટણી અગાઉ બજારમાં બિલકુલ મોટી મંદી ન હતી. અર્થવ્યવસ્થાની નબળાઈ વચ્ચે પણ બજાર પૈસાની તાકાત પર ખેંચાતું જતું હતું. આઘાત અને પ્રત્યાઘાત સરખા જ હોય છે. અતિ તેની ગતિ નથી. સદ્ગતિ પણ નથી. દૈનિક ધોરણે ૨૯૧૯ અને અઠવાડિક ધોરણે ૩૪૭૩ પૉઇન્ટનો ઘટાડો ઇન્ડેકસમાં પ્રથમ વાર જોયો જે દુ:ખદ છે. કોરોના વાઇરસ નિમિત્ત બની ગયું. બજારનો લાંબા ગાળાનો ટ્રેન્ડ નરમાઈતરફી થયો છે. જે ઝડપે ઘટ્યું છે એ ઝડપે પ્રત્યાઘાતી ઉછાળા પણ આવી શકે છે.

મારુતિ (૫૮૧૭.૫૦) ૭૭૪૮.૯૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૬૦૬૦ ઉપર ૬૨૦૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૫૭૬૨ નીચે ૫૩૩૮, ૪૯૧૫, ૪૭૮૫, ૪૪૯૦ સુધીની શક્યતા.

રિલાયન્સ (૧૧૦૫.૩૦) ૧૫૦૮ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૧૨૮ ઉપર ૧૧૪૦, ૧૧૬૦, ૧૧૭૭ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૦૯૫ નીચે ૧૦૬૨, ૧૦૩૦, ૯૯૭, ૯૬૫, ૯૩૨ સુધીની શકયતા. બૅન્ક નિફ્ટી ફ્યુચર (૨૫૦૨૮.૯૦) ૩૧૬૨૬.૭૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૫૫૯૨ ઉપર ૨૬૪૬૦, ૨૬૮૧૮ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૪૩૦૦ નીચે ૨૩૭૮૦ તૂટે તો ૨૩૦૯૦, ૨૧૮૮૦, ૨૧૦૦૦, ૨૦૮૦૦ સુધીની શક્યતા.

૧૨૨૬૦.૪૦ના ટોપથી નરમાઈતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ મન્થ્લી ઘોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૦૧૩૦ ઉપર ૧૦૩૨૫, ૧૦૪૨૫, ૧૦૫૧૩ પ્રતિકારક સપાટી ગણાય.નીચામાં ૯૬૨૫ નીચે ૯૪૪૫ તૂટે તો ૯૨૭૭, ૮૯૨૮, ૮૫૮૦, ૮૨૯૯, ૮૨૩૦ સુધીની શક્યતા. સાથે મન્થ્લી ચાર્ટ આપેલ છે.

૧૩૪૧.૦૫ના ટોપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે, ઉપરમાં ૧૧૦૦ ઉપર ૧૧૪૨, ૧૧૭૭ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૦૬૪ નીચે ૧૦૧૮, ૯૯૮ સુધીની શકયતા. ૯૯૮ તૂટે તો ૯૭૫, ૯૩૫, ૮૯૫ સુધીની શકયતા. સાથે મન્થ્લી ચાર્ટ આપ્યો છે.

૮૦૬.૮૫નાં ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૬૧૫ ઉપર ૬૨૭ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૫૯૮ નીચે ૫૮૦, ૫૬૫, ૫૫૦, ૫૩૪, ૫૧૮, ૫૦૨, ૪૮૫, ૪૭૦ સુધીની શકયતા. સાથે મન્થ્લી ચાર્ટ આપેલ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK