Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટી 9100 ઉપર બંધ થયું, જ્યારે સેન્સેક્સમાં 114 અંકનો વધારો

નિફ્ટી 9100 ઉપર બંધ થયું, જ્યારે સેન્સેક્સમાં 114 અંકનો વધારો

21 May, 2020 03:45 PM IST | Dalal Street Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

નિફ્ટી 9100 ઉપર બંધ થયું, જ્યારે સેન્સેક્સમાં 114 અંકનો વધારો

ભારતીય શૅર બજાર

ભારતીય શૅર બજાર


દિવસભરના કારોબાર દરમિયાન ભારતીય શૅર બજાર વધારા સાથે કારોબાર કરતા દેખાયા છે. આજના દિવસે ભારતીય બજાર 0.4% થી વધારે મજબૂત થઈને બંધ થયા છે. આજે નિફ્ટી 9100 ઉપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 30930 ઉપર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 9,178.55 સુધી પહોંચ્યો તો સેન્સેક્સ 31,188.79 સુધી પહોંચ્યો હતો.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ દેખાયું. BSEના મિડકેપ ઈન્ડેક્સ 0.76% વધીને 11,363.84 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે BSEના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.72%ની મજબૂતીની સાથે 10,548.13 પર બંધ થયા છે.



અંતમાં BSEના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 114.29 અંક એટલે કે 0.37%ની મજબૂતીની સાથે 30932.90 ના સ્તર પર બંધ થયા છે. તો NSEના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 39.70 અંક એટલે કે 0.44%ની વધારાની સાથે 9106.25 ના સ્તર પર બંધ થયા છે.


આજે આઈટી, ઑટો, પીએસયુ બેન્ક, મેટલ, એફએમસીજી અને ફાર્મા શેરોમાં સારી ખરીદારી જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.59%ના ઘટાડાની સાથે 17735.10 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે ફાઈનાન્સ સર્વિસ અને રિયલ્ટી શેરમાં દબાણ દેખાયું છે.

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં આઈટીસી, હિંડાલ્કો, એશિયન પેંટ્સ, હિરો મોટોકૉર્પ, મારૂતિ સુઝુકી અને યુપીએલ 3.02-7.08% સુધી વધીને બંધ થયો છે. જો કે દિગ્ગજ શેરોમાં બજાજ ફિનસર્વ, બજાજ ફાઈનાન્સ, એનટીપીસી, ઈન્ડસઈન્ડ બેન્ક અને અદાણી પોર્ટ્સ 2.04-3.60% સુધી ઘટીને બંધ થયા છે.


Whatsapp-channel Whatsapp-channel

21 May, 2020 03:45 PM IST | Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK