Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > Closing Bell: સેન્સેક્સ 558 અંક વધીને બંધ, આ શૅર્સમાં આવ્યો ઉછાળો

Closing Bell: સેન્સેક્સ 558 અંક વધીને બંધ, આ શૅર્સમાં આવ્યો ઉછાળો

28 July, 2020 03:45 PM IST | Dalal Street Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Closing Bell: સેન્સેક્સ 558 અંક વધીને બંધ, આ શૅર્સમાં આવ્યો ઉછાળો

બીએસઈ

બીએસઈ


દિવસના કારોબાર દરમિયાન શૅર બજાર વધારા સાથે ખુલ્યુ અને દિવસનો અંત પર વધારા સાથે જ જોવા મળ્યો. આજના કારોબારી સત્રના દિવસે ભારતીય બજાર મજબૂતી સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 11300 પર બંધ થયા જ્યારે સેન્સેક્સે 38492 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 11,317.75 સુધી પહોંચ્યો, તો સેન્સેક્સ 38,554.72 સુધી પહોંચ્યો હતો.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યુ. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.76 ટકા વધીને 13,668.92 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.61 ટકાની મજબૂતી સાથે 12,917.42 પર બંધ થયા છે.



અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 558.22 અંક એટલે કે 1.47 ટકાની મજબૂતીની સાથે 38492.95 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 168.70 અંક એટલે કે 1.52 ટકાની વધારાની સાથે 11300.50 ના સ્તર પર બંધ થયા છે.


આજે મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, રિયલ્ટી, ફાઈનાન્સ સર્વિસ, એફએમસીજી, આઈટી અને ઑટો શેરોમાં સારી ખરીદારી જોવા મળી છે. બેન્ક નિફ્ટી 1.17 ટકાના વધારાની સાથે 22,105.20 ના સ્તર પર બંધ થયા છે.

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં અલ્ટ્રાટેક સિમેન્ટ, કોટક મહિન્દ્રા બેન્ક, ટીસીએસ, ગ્રાસિમ, ટાટા મોટર્સ, એમએન્ડએમ અને ઈન્ડસઇન્ડ બેન્ક 4.10-7.02 ટકા સુધી વધીને બંધ થયો છે. જો કે દિગ્ગજ શેરોમાં આઈસીઆઈસીઆઈ બેન્ક, ભારતી ઈન્ફ્રાટેલ, નેસ્લે ઈન્ડિયા, એશિયન પેંટ્સ, ઓએનજીસી અને ઝિ એન્ટરટેનમેન્ટ 0.48-1.77 ટકા સુધી ઘટીને બંધ થયા છે.


Whatsapp-channel Whatsapp-channel

28 July, 2020 03:45 PM IST | Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK