સિનેમૅક્સના પ્રમોટરોના હિસ્સાનું પીવીઆરને વેચાણ

Published: 1st December, 2012 08:47 IST

સિનેમૅક્સ ઇન્ડિયા લિમિટેડના પ્રમોટરોએ પોતાના ૬૯.૨૭ ટકાના આખા હિસ્સાનું વેચાણ પીવીઆર લિમિટેડને કરવા માટે વેચાણ કરાર કર્યો છે.


સિનેમૅક્સે જાહેર કર્યું છે કે દરેક ઇક્વિટી શૅરદીઠ ૨૦૩.૬૫ રૂપિયાના ભાવે સોદો થયો છે, જેના દ્વારા કુલ વેચાણ ૩૯૪.૯૭ કરોડ રૂપિયામાં થયું છે. પીવીઆર લિમિટેડની સંપૂર્ણ માલિકીની સિને હૉસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડ મારફતે આ વેચાણ કરાર થયો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK