કૅરનું ભરણું માત્ર ૦.૦૭ ગણું ભરાયું
નૅશનલ સ્ટૉક એક્સચેન્જ દ્વારા પ્રાપ્ત્ા થતી વિગત મુજબ ગઈ કાલે ભરણું ફક્ત ૦.૦૭ ગણું ભરાયું હતું. ૧૦ રૂપિયાની મૂળ કિંમત ધરાવતા શૅરની પ્રાઇસ રેન્જ ૭૦૦થી ૭૫૦ રૂપિયા નક્કી કરવામાં આવી છે.
ADVERTISEMENT
કૅર - CARE = ક્રેડિટ ઍનૅલિસિસ ઍન્ડ રિસર્ચ લિમિટેડ