નિફ્ટી ફ્યુચર ૧૧૮૧૦ નીચે ૧૧૭૫૦ અને ૧૧૭૨૦ મહત્ત્વના સપોર્ટ...

Published: Jul 01, 2019, 11:41 IST | ચાર્ટ-મસાલા - અશોક ત્રિવેદી | મુંબઈ

જ્યુબીલન્ટ ફુડ ( ૧૨૩૨.૯૫ ) ૧૩૭૦.૩૫ના ટોપથી નરમાઈ તરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ મન્થલી ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૨૫૭ ઉપર ૧૨૭૦ પ્રતિકાર સપાટી ગણાય.

જ્યુબીલન્ટ ફુડ ( ૧૨૩૨.૯૫ ) ૧૩૭૦.૩૫ના ટોપથી નરમાઈ તરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ મન્થલી ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૨૫૭ ઉપર ૧૨૭૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૨૦૦ નીચે ૧૧૬૮, ૧૧૩૭ સુધીની શક્યતા.

ટીસીએસ ( ૨૨૨૭.૨૦ ) ૨૨૯૨.૫૦ના ટોપથી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ તરફ, અઠવાડિક તેમ જ મન્થલી ધોરણે ઓવરબોટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૨૪૫ ઉપર ૨૨૬૨ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૨૨૨૨ નીચે ૨૨૦૫, ૨૧૮૮, ૨૧૭૧, ૨૧૫૪ સુધીની શક્યતા.

બૅન્ક નિફ્ટી ફ્યુચર ( ૩૧૨૬૭.૪૫ ) ૩૦૨૦૦ના બોટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તેમ જ મન્થલી ધોરણે ઓવરબોટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૦૪૮૦ ઉપર ૩૦૮૧૬ મહત્વની પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૩૦૯૩૦ સર્પોટ ગણાય.

chartsanket@gmail.com

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK