Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૯૦૭૦ અને નીચામાં ૮૧૩૦, ૭૮૧૬ મહત્ત્વની સપાટીઓ

નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૯૦૭૦ અને નીચામાં ૮૧૩૦, ૭૮૧૬ મહત્ત્વની સપાટીઓ

23 March, 2020 01:20 PM IST | Mumbai Desk
Ashok Trivedi

નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૯૦૭૦ અને નીચામાં ૮૧૩૦, ૭૮૧૬ મહત્ત્વની સપાટીઓ

નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૯૦૭૦ અને નીચામાં ૮૧૩૦, ૭૮૧૬ મહત્ત્વની સપાટીઓ


વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૭૮૧૬.૪૫ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૧૧૭૪.૬૦ પૉઇન્ટના નેટ ઘટાડે ૮૭૨૩.૧૦ બંધ રહ્યું તેમ જ બીએસઈ ઇન્ડેક્સ ૪૧૮૭.૫૨ પૉઇન્ટના નેટ ઘટાડે ૨૯૯૧૫.૯૬ બંધ રહ્યો. ઉપરમાં ૩૦૪૧૮ ઉપર ૩૧૦૦૦, ૩૧૩૭૫, ૩૨૨૪૦, ૩૨૪૫૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૯૬૫૦ નીચે ૨૮૭૯૦, ૨૭૯૩૨ તૂટે તો ૨૭૬૫૦, ૨૬૭૧૪ સુધીની શક્યતા. 

૨૩ માર્ચ ગેનની ટર્નિંગનો દિવસ ગણાય. આ દિવસના ઊંચા-નીચા ભાવોનો ઉપયોગ સ્ટૉપલૉસ તરીકે કરી શકાય. નવી લેવાલીનો કોઈ જ સંકેત નથી. નવું વેચનારે સાવચેત રહેવું હિતાવહ. આવનારા ઉછાળા પ્રત્યાઘાતી સમજવા. બજારનો ટ્રેન્ડ નરમાઈતરફી છે. રોકાણકારોએ સાવચેત રહેવું અથવા જીરવવાની શક્તિ હોય તો રોકાણ કરી શકે છે.



નૅશનલ ઍલ્યુમિનિયમ (૩૨.૨૫) ૨૪.૪૦ના બૉટમથી પ્રત્યાઘાતી ઉછાળો દર્શાવે છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૨.૬૦ ઉપર ૩૫.૨૫, ૩૭, ૩૮.૫૦ સુધીની શક્યતા. નીચામાં ૩૦ ક્લોઝિંગ સપોર્ટ ગણાય.
રિલાયન્સ (૧૦૧૭.૯૫) ૧૫૦૮ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૦૩૫ ઉપર ૧૦૪૬, ૧૦૯૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૦૦૭ નીચે ૯૭૦, ૯૩૦, ૮૯૨ સુધીની શક્યતા.
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૨૦૨૯૪.૩૫) ૩૧૬૨૬.૭૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૦૯૩૩ ઉપર ૨૧૨૦૦, ૨૨૧૧૦, ૨૨૮૦૦, ૨૩૪૮૫ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૯૨૧૭ નીચે ૧૮૭૮૭ સુધીની શક્યતા.


૧૨૨૬૦.૪૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૮૮૫૫ ઉપર ૯૦૭૦, ૯૨૧૦, ૯૫૧૫ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૮૬૫૦, ૮૩૭૦, ૮૧૩૦ નીચે ૮૦૯૫, ૭૮૧૬ સુધીની શક્યતા. સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

૬૧૭.૫૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૬૪ ઉપર ૩૮૫ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૩૪૦ નીચે ૩૦૦, ૨૫૦ સુધીની શક્યતા. સાથે મન્થ્લી ચાર્ટ આપ્યો છે.


૧૩૪.૬૦ના બૉટમથી પ્રત્યાઘાતી ઉછાળો દર્શાવે છે. દૈનિક ધોરણે ઓવરબૉટ તરફ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૭૬.૫૦ ઉપર ૧૮૪, ૧૯૨, ૨૦૦ સુધીની શક્યતા. નીચામાં ૧૬૮ નીચે ૧૬૩ સપોર્ટ ગણાય. સાથે દૈનિક ચાર્ટ આપ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

23 March, 2020 01:20 PM IST | Mumbai Desk | Ashok Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK