Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > અમદાવાદઃબબીતા જૈનની FICCI Floના ચેરપર્સન તરીકે થઈ વરણી

અમદાવાદઃબબીતા જૈનની FICCI Floના ચેરપર્સન તરીકે થઈ વરણી

24 April, 2019 05:08 PM IST | અમદાવાદ

અમદાવાદઃબબીતા જૈનની FICCI Floના ચેરપર્સન તરીકે થઈ વરણી

અમદાવાદઃબબીતા જૈનની FICCI Floના ચેરપર્સન તરીકે થઈ વરણી


FICCI Floના અમદાવાદ ચેપ્ટરના ચેરપર્સન તરીકે બબીતા જૈનને જવાબદારી સોંપાઈ છે. અમદાવાદમાં યોજાયેલી 10મી સેરેમનીમાં બબીતા જૈનને સત્તાવાર રીતે FICCI Floના ચેરપર્સનની જવાબદારી સોંપાઈ છે. આ સાથે જ FICCI Floના અન્ય હોદ્દેદારોની પણ નિમણૂંક કરવામાં આવી છે. સિનિયર વાઈસ ચેરપર્સન તરીકે તરુણા પટેલ, વાઈસ ચેરપર્સન તરીકે નંદિતા મુનશૉ, સેક્રેટરી તરીકે કિન્નરી મર્દિયા શાહ, જોઈન્ટ સેક્ટેરી તરીકે મીનાક્ષી ખન્ના, ખજાનચી તરીકે પૂજા સંઘવી અને જોઈન્ટ ટ્રેઝરર તરીકે બિન્દુ ઠક્કરને જવાબદારી સોંપાઈ છે.

ficci flo



FICCI Floના ચેરપર્સન તરીકે નિયુક્તિ બાદ બબીતા જૈને કહ્યું,'આ વર્ષે મારું વિઝન, ત્રણ I ઈન્સ્પાયર, ઈગ્નાઈટ અને ઈમ્પેક્ટ પર આધારિત છે. મહિલાઓને તેમના પોટેન્શિયલ સુધી પહોંચાડવી, તેમની પસંદગીઓને પ્રોત્સાહિત કરી તેમનું જીવન સુધારવાનો ઉદ્દેશ્ય છે.


આ પણ વાંચોઃ બંધ થવા જઈ રહી છે PNBની આ સર્વિસ, 30 એપ્રિલ સુધી કરો આ કામ

કોણ છે બબીતા જૈન ?


બબીતા જૈન ગુજરાતમાં ફેશન ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે. તેઓ ફેશન ઈન્ડસ્ટ્રીમાં છેલ્લા 2 દાયકાથી કાર્યરત છે. બબીતા જૈન જાણીતી ફેશન બ્રાન્ડ PRANAના ફાઉન્ડર છે. સાથે જ તેઓ APHA MEGACONના ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે.

 

Whatsapp-channel Whatsapp-channel

24 April, 2019 05:08 PM IST | અમદાવાદ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK