૧૦૦ સભ્યોના રજિસ્ટ્રેશનના પ્રથમ લૉટને સેબીનું ક્લિયરન્સ મળ્યું છે. બાકીની અરજીઓને પણ ટૂંકમાં ક્લિયરન્સ મળી જવાની અપેક્ષા છે.
સભ્યપદની ઝુંબેશ દરમ્યાન ૭૦૦ અરજીઓ મળી હતી, એમાંથી સેબીને ૪૩૪ અરજી સુપરત કરવામાં આવી હતી. બાકીના સભ્યોએ એક્સચેન્જ સાથે દસ્તાવેજીકરણ પૂર્ણ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. એમસીએક્સ-એસએક્સે એક્સચેન્જ સાથે સભ્યોની કનેક્ટિવિટીની કામગીરી શરૂ કરી દીધી છે.
એમસીએક્સ-એસએક્સ = મલ્ટિ કૉમોડિટી એક્સચેન્જ-સ્ટૉક એક્સચેન્જ, સેબી - લ્ચ્ગ્ત્ = સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ ર્બોડ ઑફ ઇન્ડિયા
કર્ણાટકમાં ભયંકર ઍક્સિડન્ટ : 11 મોત
16th January, 2021 12:52 ISTમુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ લખવીને પાકિસ્તાનની કોર્ટે ૧૫ વર્ષની સજા ફટકારી
9th January, 2021 15:01 ISTઅમેરિકામાં હિંસા પછી ટ્રમ્પના અકાઉન્ટ 12 કલાક માટે બંધ, કાયમી બંધની ચેતવણી
7th January, 2021 12:58 ISTમુંબઈ ૨૬/૧૧ હુમલાના માસ્ટર માઇન્ડ અને લશ્કરના કમાન્ડર લખવીની ફરી ધરપકડ
3rd January, 2021 13:26 IST