Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટી ફ્યુચરમાં નીચામાં ૧૨૭૪૪, ૧૨૭૦૦ અને ૧૨૬૫૦ મહત્ત્વનાં સપોર્ટ લેવલ

નિફ્ટી ફ્યુચરમાં નીચામાં ૧૨૭૪૪, ૧૨૭૦૦ અને ૧૨૬૫૦ મહત્ત્વનાં સપોર્ટ લેવલ

23 November, 2020 12:23 PM IST | Mumbai
Ashok Trivedi

નિફ્ટી ફ્યુચરમાં નીચામાં ૧૨૭૪૪, ૧૨૭૦૦ અને ૧૨૬૫૦ મહત્ત્વનાં સપોર્ટ લેવલ

નિફ્ટી ફ્યુચરમાં નીચામાં ૧૨૭૪૪, ૧૨૭૦૦ અને ૧૨૬૫૦ મહત્ત્વનાં સપોર્ટ લેવલ

નિફ્ટી ફ્યુચરમાં નીચામાં ૧૨૭૪૪, ૧૨૭૦૦ અને ૧૨૬૫૦ મહત્ત્વનાં સપોર્ટ લેવલ


વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૧૨૭૪૪.૫૦ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૮૨.૪૦ પૉઇન્ટના નેટ સુધારે ૧૨૮૭૧.૩૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૨૪૪.૨૭ પૉઇન્ટના નેટ સુધારે ૪૩૮૮૨.૨૫ બંધ રહ્યો. ઉપરમાં ૪૪૦૧૩ ઉપર ૪૪૨૩૦, ૪૪૫૫૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૪૩૬૦૦ નીચે ૪૩૪૫૩, ૪૩૨૭૮ નીચે નબળાઈ સમજવી.
જનતાની વર્તણૂક જોતાં ખાસ કરીને કામ વગર કે કામસર માસ્ક વગર ફરતા બેજવાબદાર નાગરીકોને લીધે કોરોના વધુ ને વધુ વિસ્તરી શકે છે. બજાર હાઇલી ઓવરબૉટ ઝોનમાં છે. ઘટાડો આવી શકશે. હાલમાં નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૧૨૬૩૮.૭૩ છે, જે ક્લોઝિંગ પ્રાઇઝના આધારે રોજ બદલાતી રહે છે.

રિલાયન્સ (૧૮૯૯.૫૦) : ૨૩૬૯.૨૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૯૬૮, ૧૯૮૫ પ્રતીકારક સપાટી ગણાય. નીચામાં ૧૮૯૫ નીચે ૧૮૬૮, ૧૮૩૫ સપોર્ટ ગણાય.
યુબીએલ (૧૦૯૨.૮૫) : ૮૯૮.૨૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૧૦૦ ઉપર ૧૧૩૩, ૧૧૫૫ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૦૫૩ સપોર્ટ ગણાય.
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૨૯૨૪૪.૯૦) : ૨૯૭૯૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૯૪૧૨ ઉપર ૨૯૭૯૦, ૩૦૧૮૦ સુધીની શક્યતા ઝોવા મળશે. નીચામાં ૨૯૦૧૦ નીચે ૨૮૬૨૦, ૨૮૫૬૨, ૨૮૨૫૦ તૂટે તો નબળાઈ સમજવી.



૧૨૯૭૬.૨૫ના ટૉપથી નરમાઈતરફી છે.  દૈનિક, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૨૮૮૫ ઉપર ૧૨૯૧૦, ૧૨૯૭૬, ૧૩૦૭૦, ૧૩૧૯૦, ૧૩૩૪૦ સુધીની શકયતા જોવા મળશે. નીચામાં ૧૨૭૪૪, ૧૨૭૦૦, ૧૨૬૫૦ નીચે નબળાઈ સમજવી.


૮૬.૩૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ  તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૧૧ ઉપર ૧૧૮, ૧૨૨ સુધીની શક્યતા જોવા મળશે. ૧૨૨ કુદાવશે તો વધુ સુધારો દર્શાવશે. નીચામાં ૧૦૪ નીચે ૧૦૦ સપોર્ટ ગણાય.

નીચામાં ૧૨૬૨.૩૦ સુધી આવીને સાઇડવેઝમાં છે.  દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૩૭૧ ઉપર ૧૩૯૧, ૧૪૦૦, ૧૪૧૨, ૧૪૩૪, ૧૪૫૫, ૧૪૭૫ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૩૪૦ નીચે ૧૩૧૫ સપોર્ટ ગણાય.


Whatsapp-channel Whatsapp-channel

23 November, 2020 12:23 PM IST | Mumbai | Ashok Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK