° °

આજનું ઇ-પેપર
Sunday, 11 April, 2021

નિફ્ટી ફ્યુચર ૧૪૫૨૧ નીચે ૧૪૪૩૦ અને ૧૪૩૨૦ મહત્ત્વની સપાટીઓ

01 March, 2021 12:19 PM IST | Mumbai | Ashok Trivedi

નિફ્ટી ફ્યુચર ૧૪૫૨૧ નીચે ૧૪૪૩૦ અને ૧૪૩૨૦ મહત્ત્વની સપાટીઓ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૧૪૫૨૧.૬૫ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૪૦૮.૫૫ પૉઇન્ટના નેટ ઘટાડે ૧૪૫૭૮.૪૫ બંધ રહ્યું તેમ જ બીઅેસઈ ઇન્ડેક્સ ૧૭૮૯.૭૭ પૉઇન્ટના નેટ ઘટાડે ૪૯૦૯૯.૯૯ બંધ રહ્યો. ઉપરમાં ૪૯૩૫૦ ઉપર ૪૯૭૪૦, ૫૦૧૪૦, ૫૦૩૫૦, ૫૦૫૦૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં  ૪૮૮૯૦ નીચે ૪૮૫૫૦, ૪૮૧૫૦, ૪૭૭૬૦ સુધીની શક્યતા.

બજારમાં ઘટાડાની ચાલ આગળ વધશે તેમ જણાય છે. હાલ નવું લેવા માટે રાહ જોવી હિતાવહ ગણાશે. ઘણા શૅરો સુધારાની ચાલ પતાવી નરમાઈતરફી થતા જણાય છે તો ઘણા પ્રત્યાધાતી નરમાઈ દર્શાવશે તેમ લાગે છે. તો ઘણા શૅરો સુધારો દર્શાવશે અેમ જણાય છે. નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની એવરેજ ૧૪૯૧૧.૧૬ છે, જે ક્લોઝિંગ પ્રાઇઝના આધારે રોજ બદલાતી રહે છે.

મિહન્દ્ર અૅન્ડ મિહન્દ્ર (૮૦૬.૪૦) ૯૮૨.૦૫નાં ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવૈરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબોટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૮૧૭ ઉપર ૮૩૧, ૮૫૫ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૭૯૮ નીચે ૭૭૪, ૭૪૧ સુધીની શકયતા.

મારિકો (૩૯૭.૫૫) ૪૩૩.૯૫નાં ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબોટ પોઝિશન દશાર્વે છે. ઉપરમાં ૪૧૭ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૩૯૦ નીચે ૩૮૦, ૩૭૫ સુધીની શક્યતા.

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૩૪૮૭૦.૩૫) ૩૭૭૭૦નાં ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ તરફ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબોટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૫૩૪૦ ઉપર ૩૭૨૪૩ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૩૪૬૬૦ નીચે ૩૪૨૨૦, ૩૩૭૧૫, ૩૩૫૦૦, ૩૩૨૦૦, ૩૨૭૦૦ સુધીની શકયતા.

નિફ્ટી ફ્યુચર (૧૪૫૭૮.૪૫)

૧૫૪૩૦નાં ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ તરફ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબોટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં  ૧૪૬૬૦ ઉપર ૧૪૭૭૦, ૧૪૮૮૦, ૧૪૯૫૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૪૫૨૧ નીચે ૧૪૪૩૦, ૧૪૩૨૦, ૧૪૨૧૦ સુધીની શક્યતા. સાથે અઠવાડિક ચાર્ટ આપેલ છે.

બર્જર પૅઇન્ટ (૬૭૯.૮૫)

૭૯૨.૮૦નાં ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબોટ પોઝિશન દર્શાવે છે, ઉપરમાં ૬૮૭ ઉપર ૭૨૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૬૭૫ નીચે ૬૩૩, ૬૨૦ સુધીની શક્યતા. સાથે દૈનિક ચાર્ટ આપેલ છે.

ભારતી એરટેલ (૫૫૬.૩૦)

૬૨૩ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબોટ તરફની  પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૬૬ ઉપર ૫૭૭ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૫૫૧ નીચે ૫૩૭, ૫૨૨, ૫૧૦ સુધીની શકયતા. સાથે  દૈનિક ચાર્ટ આપેલ છે.

શૅરની સાથે શેર: ખુલ્લું હૃદય છે કોઈ ભલે પારખાં કરે, પણ બારણું નથી કે બધા આવ-જા કરે.

- ગૌરાંગ ઠાકર

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

01 March, 2021 12:19 PM IST | Mumbai | Ashok Trivedi

અન્ય લેખો

રોકાણની સફરને આરામદાયક બનાવવા માટે પોર્ટફોલિયોનું સંતુલન કરવું જરૂરી

રોકાણની સફરને આરામદાયક બનાવવા માટે પોર્ટફોલિયોનું સંતુલન કરવું જરૂરી

15 March, 2021 10:32 IST | Mumbai | Khyati Mashroo Vasani

ખાનગી ક્ષેત્રના સહયોગથી વૅક્સિનેશન વધારીને સ્વાસ્થ્ય સામેનું જોખમ ટાળવુ

ખાનગી ક્ષેત્રના સહયોગથી વૅક્સિનેશન વધારીને સ્વાસ્થ્ય સામેનું જોખમ ટાળવુ

15 March, 2021 10:26 IST | Mumbai | Jitendra Sanghvi

ટ્રેનમાં સપનાં જોવાનોય ચાર્જ વસૂલ થશે કે શું?

ટ્રેનમાં સપનાં જોવાનોય ચાર્જ વસૂલ થશે કે શું?

15 March, 2021 10:25 IST | Mumbai | Anil Patel

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK