Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટીમાં ૫૬૦૭ ઉપર રૂખ તેજીની

નિફ્ટીમાં ૫૬૦૭ ઉપર રૂખ તેજીની

22 November, 2012 06:04 AM IST |

નિફ્ટીમાં ૫૬૦૭ ઉપર રૂખ તેજીની

નિફ્ટીમાં ૫૬૦૭ ઉપર રૂખ તેજીની




સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ




ગઈ કાલે સંસદમાં અવિશ્વાસની દરખાસ્તના મુદ્દે મમતા બૅનરજી એકલાં પડતાં તેમ જ હેન્ગસેન્ગમાં ૩૦૦ પૉઇન્ટનો ઉછાળો જોવાતાં અહીં પણ ઍક્સિસ અને આઇસીઆઇસીઆઇની મજબૂતાઈ પાછળ બૅન્ક નિફ્ટીમાં ૧૧,૪૪૯ની સપાટી ઓળંગાતાં બજારમાં વેચાણ-કાપણી થકી ઝડપી ઉછાળો જોવા મળ્યો છે. એમાં હવે આજે ગઈ કાલની ઊંચી સપાટી પર મુરતના રોજ જોવાયેલી નીચી સપાટી જે નિફ્ટી ફ્યુચરમાં ૫૬૭૧ અને બૅન્ક નિફ્ટીમાં ૧૧,૫૨૫ સુધીના ઉછાળાની શક્યતા છે. આ લેવલોના સ્ટૉપલૉસે મંદીનો વેપાર ગોઠવવો. આ લેવલો ઉપર ૧૦ મિનિટ સુધારો જળવાઈ રહે તો એક વાર મંદીનો વેપાર સરખો કરવો. ૯૯ ટકા આ સપાટીઓ ઓળંગાશે નહીં. ગઈ કાલે જણાવ્યા મુજબ ૨૩ નવેમ્બર સુધી ઉછાળાને અનુસરવામાં સાવચેતી જરૂરી છે. બૅન્ક નિફ્ટીમાં ૧૧,૪૪૪ની સપાટી તૂટતાં બજારમાં ઘટાડાની ચાલનો આરંભ થશે.



મુંબઈ શૅરબજાર આંકમાં ૧૮,૪૭૦ ઉપર ૧૮,૫૬૬થી ૧૮,૫૮૦ વચ્ચે વેચવું. ૧૮,૪૩૦ તૂટતાં નીચામાં ૧૮,૨૫૦ સુધીનો ઘટાડો જોવા મળશે.


નિફ્ટીમાં ઉપર જણાવેલી સપાટી ઉપર ૫૬૪૪થી ૫૬૭૦ સુધીના ઉછાળામાં વેચવું. ૫૬૪૪ ક્રૉસ થયા પછી ૫૬૨૮ તૂટતાં વેચવું. ૫૫૯૦ તૂટતાં ૫૫૪૦.

બૅન્ક નિફ્ટી

૧૧,૫૦૩ ઉપર મંદીના વેપારથી દૂર રહેવું. ૧૧,૪૩૬ તૂટતાં ૧૧,૪૮૦ના સ્ટૉપલૉસે વેચવું અને નીચામાં ૧૧,૨૯૦ પાસે નફો કરવો.

ઍક્સિસ બૅન્ક

૧૨૪૨ નીચે ૧૨૫૦ના સ્ટૉપલૉસે વેચવું. હવે ૧૨૨૫ તૂટતાં ૧૨૧૦થી ૧૧૯૦.

ડીએલએફ

૨૦૪ નીચે ૨૦૭ના સ્ટૉપલૉસે વેચવું. ૨૦૧ તૂટતાં ૧૯૨નો ભાવ.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ

૭૭૫ નીચે વેચીને વેપાર કરવો. ૭૬૭ નીચે ૭૫૮થી ૭૫૧ વચ્ચે લેવું.

લાર્સન

૧૫૭૫ નીચે ૧૫૮૨ના સ્ટૉપલૉસે વેચવું. નીચામાં ૧૫૫૭ તૂટતાં વધઘટે ૧૫૨૮નો ભાવ.

Whatsapp-channel Whatsapp-channel

22 November, 2012 06:04 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK