° °

આજનું ઇ-પેપર
Sunday, 20 June, 2021


નિફ્ટીમાં ૫૩૧૨ સુધીના ઉછાળામાં વેચવું

07 September, 2012 05:54 AM IST |

નિફ્ટીમાં ૫૩૧૨ સુધીના ઉછાળામાં વેચવું

નિફ્ટીમાં ૫૩૧૨ સુધીના ઉછાળામાં વેચવું

સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ

ગઈ કાલે જણાવ્યા મુજબ ન્દલીવર અને આઇટીસીમાં નફારૂપી વેચવાલી શરૂ થઈ છે અને એ સાથે બજારમાં મારુતિ અને ટેકશૅરોની મજબૂતાઈએ સુધારાની ચાલ જોવા મળી હતી. જોકે છેલ્લી ૨૦ મિનિટમાં તારવણીરૂપી વેચવાલીએ સુધારો થોડા અંશે ધોવાઈ ગયો હતો. આજ માટે ૧૦ વાગ્યા સુધી જોવા મળેલી ઊંચી સપાટીને ધ્યાનમાં લઈને લે-વેચ કરવી. ૧૦ વાગ્યા પછી એ ઊંચી સપાટી પર જેમાં ભાવ હોય એમાં જ લેણ જાળવવું. યુરોપમાં એક દિવસ તેજી તો બીજા દિવસે મંદીની રૂખ જોતાં અહીં ઉછાળાને અનુસરવામાં સાવચેતી જરૂરી છે.

મુંબઈ શૅરબજાર આંકમાં આજ માટે ૧૭,૪૧૨ ઉપર ૧૭,૪૭૫ સુધીના ઉછાળામાં લેણમાં નફો બાંધવો. આજે હવે ૧૭,૩૯૦ તૂટતાં ઘટાડાની ચાલ વેગ પકડતાં ૧૭,૨૫૦ સુધીનો ઘટાડો જોવા મળશે. નિફ્ટીમાં ઉપર જણાવેલ ૫૩૧૨ મહkવની પ્રતિકારક સપાટી છે જેની ઉપર બજાર ટકી જાય (૧૫ મિનિટ) તો ૫૨૮૦ના સ્ટૉપલૉસે લેણ વધારવું. હવે ૫૨૭૮ તૂટતાં ફરી ૫૨૭૩નું બૉટમ ટેસ્ટ થશે.

હિન્દ લીવર

નવું લેવાનું ૫૨૯ ઉપર જ રાખવું. નીચામાં હવે ૫૨૪ તૂટતાં પ્રથમ ૫૧૮ અને વધઘટે ૫૦૪નો ભાવ.

ઇન્ફોસિસ

૨૪૪૪ નિર્ણાયક પ્રતિકારક સપાટી છે જે ન કુદાવાય અને ૨૪૩૪ તૂટતાં વેચીને વેપાર કરવો. નીચામાં ૨૩૯૯થી ૨૩૭૦નો ભાવ. ૨૪૪૪ ઉપર વેચાણથી દૂર રહેવું.

મારુતિ

૧૧૮૪ નિર્ણાયક સપાટી છે. મંદી ધ્યાને ૧૨૦૭ના સ્ટૉપલૉસે વેચવું. ૧૧૭૭ નીચે ૧૧૬૨નો ભાવ.

આઇસીઆઇસીઆઇ

૯૨૦ નીચે ૯૨૬ના સ્ટૉપલૉસે વેચવું. ૯૦૪ નીચે ૮૮૫નો ભાવ.

રિલાયન્સ કૅપિટલ

૩૩૭ નીચે ૩૪૨ના સ્ટૉપલૉસે વેચીને વેપાર કરવો. ૩૨૯ નીચે ૩૨૧નો ભાવ.

07 September, 2012 05:54 AM IST |

અન્ય લેખો

રોકાણની સફરને આરામદાયક બનાવવા માટે પોર્ટફોલિયોનું સંતુલન કરવું જરૂરી

રોકાણની સફરને આરામદાયક બનાવવા માટે પોર્ટફોલિયોનું સંતુલન કરવું જરૂરી

15 March, 2021 10:32 IST | Mumbai | Khyati Mashroo Vasani

ખાનગી ક્ષેત્રના સહયોગથી વૅક્સિનેશન વધારીને સ્વાસ્થ્ય સામેનું જોખમ ટાળવુ

ખાનગી ક્ષેત્રના સહયોગથી વૅક્સિનેશન વધારીને સ્વાસ્થ્ય સામેનું જોખમ ટાળવુ

15 March, 2021 10:26 IST | Mumbai | Jitendra Sanghvi

બિટકૉઇન 61000ને પાર : ફેડની બેઠક પર મીટ

બિટકૉઇન 61000ને પાર : ફેડની બેઠક પર મીટ

15 March, 2021 10:25 IST | Mumbai | Biren Vakil

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK