° °

આજનું ઇ-પેપર
Tuesday, 15 June, 2021


નિફ્ટીમાં ૫૮૩૨ ઉપર લઈને વેપાર કરવો

24 December, 2012 06:19 AM IST |

નિફ્ટીમાં ૫૮૩૨ ઉપર લઈને વેપાર કરવો

નિફ્ટીમાં ૫૮૩૨ ઉપર લઈને વેપાર કરવો


સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ

 પરંતુ ૧૨મી સુધી જોવા મળેલી ઊંચી સપાટી ન ઓળંગાતાં જનરલ રૂખ મંદીની થતાં ઑટો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, આઇટીસી જેવા શૅરો ઘટતાં બજારમાં તેજી થાક ખાતી હતી અને ૨૦મીના રોજ ગેઇનની ટર્નિંગના પ્રથમ દિવસે બન્ને સૂચકઅંકો તેમ જ ઘણા બધા શૅરોમાં ખૂલતા ભાવ નીચે બંધ આવતાં નરમાઈનો તેમ જ બજારે ટૉપ આપ્યાનો સંકેત હતો એ મુજબ શુક્રવારે બજાર મંદી ગૅપમાં ખૂલ્યા બાદ એકાદ-બે શૅરોના અપવાદ સિવાય ૨૦મીના નીચા ભાવો તૂટતાં બૅન્ક, રિયલિટી અને ઑટો શૅરોમાં નફારૂપી વેચવાલીએ ઝડપી ઘટાડો જોવા મળ્યો હતો અને બંધ પણ નીચી સપાટી પાસે જ આવ્યું છે એ જોતાં સોમવારે પણ ઘટાડાની ચાલ જળવાશે, જેમાં એક વાર વેચાણમાં ૭૦ ટકા નફો કરવો અને ૨૬મીએ ૨૪મીના રોજ જોવા મળેલા નીચા ભાવના સ્ટૉપલૉસે તેજીનો વેપાર ગોઠવવો અને શુક્રવારના બંધ ભાવ ઓળંગાતાં લેણ વધારવું. હમણાં જેમાં ૨૦મીના ઊંચા ભાવ ઓળંગાયા હોય એમાં જ રૂખ તેજીની સમજવી જે અનુસાર મેટલ અને આઇટીમાં રૂખ તેજીતરફી છે.

મુંબઈ શૅરજાર આંકમાં ૧૯,૩૦૦ નિર્ણાયક સપાટી છે જે તૂટતાં ૧૯,૧૭૫થી ૧૯,૦૮૦ સુધીનો ઘટાડો, જ્યારે ઉપરમાં ૧૯,૩૪૭ કુદાવતાં ૧૯,૫૬૦થી ૧૯,૬૭૦ સુધીનો ઉછાળો. નિફ્ટીમાં આજ માટે ૫૮૩૨ મહત્વની ટેકાની સપાટી છે, જેના સ્ટૉપલૉસે લેવું અને ૫૮૭૦ ઉપર વધારવું તથા ૫૯૧૦ પાસે નફો કરવો.

સેન્ચુરી

૩૯૯ના સ્ટૉપલૉસે લેણ કરવું અને ૪૦૬ ઉપર વધારવું. ઉપરમાં ૪૨૩ પાસે નફો કરવો.

સ્ટેટ બૅન્ક

૨૩૪૮ નિર્ણાયક સપાટી જેની નીચે ૨૨૯૦, જ્યારે ૨૩૫૦ ઉપર ૨૩૬૫થી ૨૪૦૩નો ભાવ.

મહિન્દ્રા

૯૫૦ નિર્ણાયક અને ૯૨૪ ટેકાની સપાટી. ઉપરમાં ૯૬૨થી ૯૮૭ વચ્ચે વેચવું.

તાતા મોટર્સ

૩૦૫ નીચે ૨૯૫થી ૨૮૬નો ભાવ, જ્યારે ૩૦૫ ઉપર બંધ આવતાં ૩૧૬નો ભાવ.

હિન્દાલ્કો

૧૨૭ ઉપર જ લઈને વેપાર કરવો અને ઉપરમાં ૧૩૫ ઉપર ૧૪૧ પાસે નફો કરવો.

24 December, 2012 06:19 AM IST |

અન્ય લેખો

રોકાણની સફરને આરામદાયક બનાવવા માટે પોર્ટફોલિયોનું સંતુલન કરવું જરૂરી

રોકાણની સફરને આરામદાયક બનાવવા માટે પોર્ટફોલિયોનું સંતુલન કરવું જરૂરી

15 March, 2021 10:32 IST | Mumbai | Khyati Mashroo Vasani

ખાનગી ક્ષેત્રના સહયોગથી વૅક્સિનેશન વધારીને સ્વાસ્થ્ય સામેનું જોખમ ટાળવુ

ખાનગી ક્ષેત્રના સહયોગથી વૅક્સિનેશન વધારીને સ્વાસ્થ્ય સામેનું જોખમ ટાળવુ

15 March, 2021 10:26 IST | Mumbai | Jitendra Sanghvi

બિટકૉઇન 61000ને પાર : ફેડની બેઠક પર મીટ

બિટકૉઇન 61000ને પાર : ફેડની બેઠક પર મીટ

15 March, 2021 10:25 IST | Mumbai | Biren Vakil

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK