° °

આજનું ઇ-પેપર
Friday, 24 March, 2023


ફાર્મા ઉદ્યોગની આવક આગામી વર્ષે ૬થી ૮ ટકા વધશે : ઇકરા

17 March, 2023 06:03 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દવાનો વધતો વપરાશ આવક વધારવામાં મદદ કરશે

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

રેટિંગ એજન્સી ઇકરાએ જણાવ્યું હતું કે આગામી નાણાકીય વર્ષમાં સ્થાનિક ફાર્માસ્યુટિકલ ઉદ્યોગની આવકમાં ૬થી ૮ ટકાની વૃદ્ધિની અપેક્ષા છે. ઘણી મુશ્કેલીઓ હોવા છતાં ભારતીય ફાર્માસ્યુટિકલ માર્કેટે ૨૦૧૨ અને ૨૦૨૨ની વચ્ચે ૧૦.૯ ટકાનો હેલ્ધી વાર્ષિક સરેરાશ ગ્રોથ જોવા મળ્યો હતો.

ઇકરાના અંદાજ મુજબ ચાલુ વર્ષ ૨૦૨૨-’૨૩માં ત્રણથી ચાર ટકાના વૃદ્ધિદર સામે આગામી ૨૦૨૪માં ૬થી ૮ ટકા વચ્ચે ગ્રોથ વધવાનો અંદાજ છે, એમ ઇકરાના અસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ અને સેક્ટર હેડ - કૉર્પોરેટ રેટિંગ્સ મિથરી માચેરલાએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

માળખાકીય પરિબળો જેમ કે વસ્તીવધારો અને જીવનશૈલી/ક્રોનિક રોગોમાં સતત વધારો,  ઉત્પાદનો માટે હોલસેલ ભાવ આધારિત-લિન્ક્ડ ભાવવધારા ઉપરાંત, નવા ઉત્પાદન પરિચય અને અન્ય ઉત્પાદનો માટે વાર્ષિક ભાવવધારા ઉદ્યોગ માટે આવકવૃદ્ધિને ટેકો આપશે એવી અપેક્ષા છે.

17 March, 2023 06:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ભારતમાં હવે 6G માટે ૧૨૭ પેટન્ટ છે : ટેલિકૉમ પ્રધાન

ભારત પાસે વિશ્વાસ અને સ્કેલની શક્તિ : અશ્વિની વૈષ્ણવ

24 March, 2023 12:19 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

મોબાઇલ ફોનની નિકાસ ફેબ્રુઆરી સુધી ૯.૫ અબજ ડૉલરે પહોંચી

કુલ નિકાસમાં અડધો હિસ્સો એકમાત્ર ઍપલનો, ૪૦ ટકા હિસ્સો સૅમસંગનો

24 March, 2023 12:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફેડે વ્યાજદરમાં વધારો કરતાં રૂપિયામાં ૪૦ પૈસાનો સુધારો

ભારતીય રૂપિયો ડૉલર સામે ૮૨.૩૮૫૦ની સપાટી પર ખૂલ્યો હતો

24 March, 2023 12:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK