° °

આજનું ઇ-પેપર
Monday, 06 December, 2021


કૃષિ, પ્રોસેસ્ડ ખાદ્યપદાર્થોની નિકાસ ૧૪.૭ ટકા વધી 

20 November, 2021 04:07 PM IST | mumbai | Gujarati Mid-day Correspondent

કૃષિ અને પ્રોસેસ્ડ ખાદ્યપદાર્થોની નિકાસ ૧૪.૭ ટકા વધીને ૧૧.૬૫ અબજ ડૉલર થઈ છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

વાણિજ્ય મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે ચોખા અને તાજાં ફળો તથા શાકભાજી સહિતની કૉમોડિટીની નિકાસમાં તંદુરસ્ત વૃદ્ધિને પગલે ગત એપ્રિલ-ઑક્ટોબરના સમયગાળા દરમ્યાન કૃષિ અને પ્રોસેસ્ડ ખાદ્યપદાર્થોની નિકાસ ૧૪.૭ ટકા વધીને ૧૧.૬૫ અબજ ડૉલર થઈ છે.
ચોખાની નિકાસ એપ્રિલ-ઑક્ટોબર ૨૦૨૦ના ૪.૭૭ અબજ ડૉલરની સામે વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ સાત મહિનામાં વધીને ૫.૨૮ અબજ ડૉલર થઈ છે, એમ મંત્રાલયે ઉમેર્યું હતું.
એ જ રીતે તાજાં ફળો અને શાકભાજીની નિકાસ ગયા વર્ષના એપ્રિલ-ઑક્ટોબરના ૧.૩૭ અબજની સરખામણીએ આ વર્ષે સમાન સમયગાળા દરમ્યાન વધીને ૧.૫૩ અબજ ડૉલર થઈ હતી.

20 November, 2021 04:07 PM IST | mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

યુવા ઉદ્યમીઓને કારણે ભારતનું ભાવિ ઉજ્જવળ છે : માસાયોશી સોન

તેમણે જણાવ્યામુજબ આ વર્ષે એમના સોફ્ટબૅન્ક ગ્રુપે ભારતમાં ત્રણ અબજ ડૉલરનું રોકાણ કર્યું છે

04 December, 2021 11:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતમાં જૂની કારના ખરીદદારોમાં યુવાનો સૌથી વધારે છે : કાર્સ-૨૪ના અભ્યાસનું તારણ

ની કારના ખરીદદારોમાં યુવાનોનું પ્રમાણ ૮૦ ટકા છે

04 December, 2021 11:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

મુકેશ અંબાણીએ ડેટા પ્રાઇવસી અને ક્રિપ્ટોકરન્સીના ખરડાને આપ્યું સમર્થન

ભારતનો ડેટા ભારતમાં જ રહેવો જોઈએ અને એના સંગ્રહ તથા ઉપયોગની બાબતે દેશની અંદર જ કડક નિયમ ઘડવામાં આવવા જોઈએ એવો અંબાણીનો મત રહ્યો છે

04 December, 2021 11:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK