Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ઇલેક્ટ્રિક વેહિકલના ભાવ એક વર્ષમાં પેટ્રોલ વેહિકલ જેટલા થશે : ગડકરી

ઇલેક્ટ્રિક વેહિકલના ભાવ એક વર્ષમાં પેટ્રોલ વેહિકલ જેટલા થશે : ગડકરી

18 June, 2022 04:31 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પેટ્રોલ-ડીઝલને બદલે અનાજમાંથી ઉત્પાદિત ઇથેનૉલને પણ પ્રોત્સાહન

ઇલેક્ટ્રિક વેહિકલના ભાવ એક વર્ષમાં પેટ્રોલ વેહિકલ જેટલા થશે : ગડકરી

ઇલેક્ટ્રિક વેહિકલના ભાવ એક વર્ષમાં પેટ્રોલ વેહિકલ જેટલા થશે : ગડકરી


રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું કે ‘તમામ ઇલેક્ટ્રિક વાહનોની કિંમત એક વર્ષમાં દેશમાં પેટ્રોલ વાહનોની કિંમત જેટલી હશે. સરકાર પેટ્રોલ અને ડીઝલને બદલે અનાજમાંથી ઉત્પાદિત ઇથેનૉલને પ્રોત્સાહન આપી રહી છે.’
‘હું પ્રયાસ કરી રહ્યો છું. એક વર્ષની અંદર ઇલેક્ટ્રિક વાહનોની કિંમત દેશમાં પેટ્રોલ વાહનોની કિંમત જેટલી થઈ જશે અને અમે ઈંધણ પર ખર્ચવામાં આવતાં નાણાંની બચત કરીશું’ તેમ તેમણે એક સમિટમાં બોલતાં જણાવ્યું હતું. સરકાર પહેલેથી જ ગ્રીન ફ્યુઅલને મોટા પાયે પ્રોત્સાહન આપી રહી છે. ગડકરીએ નોંધ્યું હતું કે જળમાર્ગ આપણને રોડ કરતાં પરિવહનનું સસ્તું માધ્યમ છે અને એ મોટા પાયે આગળ આવશે.


Whatsapp-channel Whatsapp-channel

18 June, 2022 04:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK