Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > આયુર્વિટા હેલ્થકેર પ્રા.લિ.ની કેન્સર પિડીતો માટે આશાસ્પદ ઔષધિ રેપ્રોસેલ

આયુર્વિટા હેલ્થકેર પ્રા.લિ.ની કેન્સર પિડીતો માટે આશાસ્પદ ઔષધિ રેપ્રોસેલ

23 January, 2021 11:02 AM IST | Mumbai
Partnered Content

આયુર્વિટા હેલ્થકેર પ્રા.લિ.ની કેન્સર પિડીતો માટે આશાસ્પદ ઔષધિ રેપ્રોસેલ

ડૉ. વિજયપ્રતાપ કુશવાહા એક આયુર્વેદિક ચિકિત્સકના રૂપમમાં તેમની નિપુણ ઉપચાર પદ્ધતિ માટે પ્રસિદ્ધ છે.

ડૉ. વિજયપ્રતાપ કુશવાહા એક આયુર્વેદિક ચિકિત્સકના રૂપમમાં તેમની નિપુણ ઉપચાર પદ્ધતિ માટે પ્રસિદ્ધ છે.


આ વર્ષે આયુર્વિટા હેલ્થકૅર પ્રા.લિ.નો ૧૧મા વર્ષમાં ભવ્ય પ્રવેશ થયો છે. પોતાનાં તમામ ઉત્પાદનો સાથે આયુર્વિટાએ હંમેશા જ માનવજાતિને સ્વસ્થ અને નીરોગી રાખવાનો પ્રયત્ન કર્યો છે. પોતાની ૧૧મી વર્ષગાંઠ નિમિત્તે આયુર્વિટાએ એક અદ્ભૂત એન્ટિ કેન્સર સપ્લિમેન્ટ સાથે કેન્સર પિડીતો માટે એક નવી આશા – ‘રેપ્રોસેલ’ લઇને આવી રહી છે. રેપ્રોસેલ એક એવું ચમત્કારી સપ્લિમેન્ટ છે જે કેન્સરના ટ્યૂમરને ખલાસ કરે છે માત્ર એટલું નહીં પણ કિમોથેરાપી / રેડિએશન ચાલતું હોય ત્યારે આ લેવાથી પીડિતોને થનારા વાળ ખરવાના ઇશ્યૂઝ, અત્યંત નબળાઇ જેવી અન્ય આડ અસરોને પણ રોકે છે. કેન્સર માત્ર શારીરિક બિમારી નથી પણ તેની અસર પીડિતો પર માનસિક અને આર્થિક રૂપમાં પણ પડે છે. રેપ્રોસેલ કેન્સર કરતાં વાજબી ટ્રિટમેન્ટ છે અને તેમાં રહેલી ઔષધીઓ દર્દીને સાઇકોલૉજિકલી મજબુત બનાવે છે.

રેપ્રોસેલ યુએસએના ઑપ્ટિમલ રિસર્ચ સેન્ટરના વર્ષોના રિસર્ચનું પરિણામ છે. આયુર્વિટા હેલ્થકેરે એક વ્યાપારી ટાઇ-અપ અંતર્ગત ઑપ્ટિમલ રિસર્ચ યુએસએ રેપ્રોસેલના ઉત્પાદન અને વેચાણ માટે ભારત અને વિશ્વ સ્તરીય લાઈસન્સ મેળવ્યું છે. રેપ્રોસેલ અને અન્ય અનેક લાભદાયી ઔષધી સાથે આયુર્વિટા હવે દુનિયા ભરમાં ઓટીસી તથા એથિકલ પ્લેટફોર્મના માધ્યમથી ચિકિત્સાના પારંપરિક બજારમાં નવી પદ્ધતિ સાથે પ્રવેશ કરશે.



ડૉ. વિજયપ્રતાપ કુશવાહા


ayurvita

ડૉ. વિજયપ્રતાપ કુશવાહા એક આયુર્વેદિક ચિકિત્સકના રૂપમમાં તેમની નિપુણ ઉપચાર પદ્ધતિ માટે પ્રસિદ્ધ છે. ડૉ. કુશવાહાની વિશેષતા છે કે જેનો કોઇ ઇલાજ નથી તેવી બિમારીઓનો ઇલાજ કરીને રોગીને રોગ મુક્ત જ નહીં પણ તંદુરસ્ત જીવનશૈલી માટે પ્રેરણા આપે છે. તેમણે મુંબઇ યુનિવર્સિટીમાંથી પોતાની બીએએમએસની ડિગ્રી મેળવી છે તથા ઑસ્ટ્રેલિયામાંથી મેડિકલ ઇન્ટરનેશલ પ્રેક્ટિશનર (એમઆઇપી)ની પદવી મેળવી ચૂક્યા છે અને ત્રણ દાયકાથી પણ વધુ સમયથી અલગ અલગ પ્રકારોના વિકારોને મૂળથી ખલાસ કરવાનો અનુભવ ધરાવે છે. નાડી પરિક્ષણમાં નિપુણ અને શરીર વિજ્ઞાનમાં આયુર્વેદ ચિકિત્સાનું ગહન જ્ઞાન ધરાવનારા ડૉ. કુશવાહાનો નિરંતર પ્રયાસ રહે છે કે તે ૫૦૦૦ વર્ષ જૂની આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ અને આધુનિક તકનિકને મિશ્ર કરી માનવજાત માટે બહેતર અને સફળ ઉપચાર પ્રાણાલી તૈયાર કરી શક્યા. તે ૨૦થી પણ વધુ દેશોંમાં પરામર્શ અને વ્યાખ્યાન દેવા માટે યાત્રા કરનારા કેટલાક જૂજ ડૉક્ટર્સમાંથી એક છે. ડૉક્ટર કુશવાહાએ લાઇફ લાઇન મેડિકલ રિસર્ચ ફાઉન્ડેશન, મુંબઇમાં અનુસંધાન સહાયક તરીકે પણ કામ કર્યું છે. તેઓ મહર્ષિ યૂરોપિયન અનુસંધાન વિશ્વ વિદ્યાલય, વ્લોડ્રપ, હોલેંડ, કુશળ વેલનેસ સેંટર, લંડન યૂકે અને પેરોલા ઇન્ટરનેશનલ ડેનહાગ હૉલેન્ડમાં વિઝિટિંગ ફેકલ્ટી તથા સલાહકાર તરીકે પણ કાર્યરત રહ્યા છે.


ડૉ.સ્ટીવન ઓસગ્યૂથોર્પ

 ayurvita

ડૉ. સ્ટીવને ઘણી વિદેશી ચિકિત્સા પ્રણાલીના ક્ષેત્રોમાં વર્ષો સુધી કામ કરીને મહારથ મેળવ્યું છે. તેમાં મેનોપૉઝલ એંડો્કરાઇનોલોજી, એન્ટિ એજિંગ, કેન્સર, રિજનરેટિવ અને ફંક્શનલ મેડિસન મુખ્ય છે. તેમણે થોડો સમય વિએટનામના સૈન્ય બળની ચિકિત્સા માટે પણ ફરજ બજાવી છે. ડૉ. સ્ટીવને પાછલા બે દાયકામાં એંટિ એજિંગ, કેન્સર અને સેલ રિજનરેશન માટે ઘણાં પ્રભાવી સૂત્ર તૈયાર કર્યા છે.

તેઓ નીચે જણાવેલ ક્લિનિકલ સ્ટડિઝ માટે મુખ્ય પ્રોટોકોલ ઇન્વેસ્ટિગેટર છે-

-     પ્રસવબાદના અવસાદને ઓછો કરવા માટેની બાયો આઇડેન્ટિકલ હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી

-     જીર્ણ થાકને પલટાવવામાં FT3 હોર્મોનની અસરને ચકાસવાની પ્રક્રીયા

-     એટીપી અવરોધકનો ઉપયોગ કરી પ્રોસ્ટેટ કેન્સરનું ઉન્મૂલન

-     એટીપી અવરોધકનો ઉપયોગ કરી બ્રેસ્ટ કેન્સરનું ઉન્મૂલન

-     એટીપી અવરોધનનો ઉપયોગ કરી ક્રોનિક લાઇમનું ઉન્મૂલન

આયુર્વિટા હેલ્થેકરનું આ પ્રશંસનિય પગલું છે કે તેઓ આ ચમત્કારી સપ્લિમેંટની મદદથી માનવજાતી માટે સ્વાસ્થ્ય અને ચિકિત્સાના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સકારાત્મક બદલાવ લાવવા માગે છે.

Whatsapp-channel Whatsapp-channel

23 January, 2021 11:02 AM IST | Mumbai | Partnered Content

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK