° °

આજનું ઇ-પેપર
Saturday, 29 January, 2022


ગુજરાતમાં સ્ટીલ પ્લાન્ટ સ્થાપવા અદાણી ગ્રુપ અને પૉસ્કો વચ્ચે કરાર

14 January, 2022 12:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અદાણી ગ્રુપે દક્ષિણ કોરિયાની પૉસ્કો કંપની સાથે સ્ટીલ, અક્ષય ઊર્જા અને અન્ય ક્ષેત્રોમાં બિઝનેસ માટે સહયોગ સાધવાનો કરાર કર્યો છે.

 ગૌતમ અદાણી

ગૌતમ અદાણી

અદાણી ગ્રુપે દક્ષિણ કોરિયાની પૉસ્કો કંપની સાથે સ્ટીલ, અક્ષય ઊર્જા અને અન્ય ક્ષેત્રોમાં બિઝનેસ માટે સહયોગ સાધવાનો કરાર કર્યો છે. અદાણી ગ્રુપે નિવેદનમાં જણાવ્યા મુજબ આ સમજૂતીપત્ર મુજબ પાંચ અબજ ડૉલરનું રોકાણ થશે. એના ભાગરૂપે ગુજરાતના મુંદ્રામાં પર્યાવરણ અનુકૂળ ઇન્ટિગ્રેટેડ સ્ટીલ પ્લાન્ટ સ્થાપવાનું પણ આયોજન છે. આ બન્ને કંપનીઓ અક્ષય ઊર્જા, હાઇડ્રોજન અને લૉજિસ્ટિક્સ જેવા ઉદ્યોગોમાં ગ્રુપના સ્તરે સહયોગ કરશે. 

14 January, 2022 12:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

News In Shorts: ઔદ્યોગિક ક્ષેત્રના મહત્વના સમાચાર વાંચો એક ક્લિકમાં

મહિન્દ્ર ઇલેક્ટ્રિક મોબિલિટીએ ઈ-આલ્ફા કાર્ગો નામનું નવું ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર ગુરુવારે લૉન્ચ કર્યું હતું

28 January, 2022 08:41 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

૨૬૩ કરોડથી વધુનાં આઈટી રીફન્ડ : સીબીઆઇએ ગુનો નોંધ્યો

સીબીઆઇએ ૨૬૩ કરોડ રૂપિયાના ટૅક્સ રીફન્ડ સંબંધે આવકવેરા ખાતાના ઇન્સ્પેક્ટર, એક વેપારી તથા અન્યો સામે ગુનો નોંધ્યો છે. 

28 January, 2022 08:21 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

બનાવટી બિલ બનાવીને આઇટીસીની સાથે ૧૮૧ કરોડ રૂપિયાની છેતરપિંડી બદલ યુવાનની ધરપકડ

જીએસટી સત્તાવાળાઓએ ૧૦૦૦ કરોડ રૂપિયાનાં બનાવટી બિલ બનાવીને ૧૮૧ કરોડ રૂપિયાની ઇન્પુટ ટૅક્સ ક્રેડિટ (આઇટીસી)ની છેતરપિંડી કરવા બદલ એક યુવાનની ધરપકડ કરી છે. 

28 January, 2022 08:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK