નવમું ટાઇટલ જીતવા માગશે રૉજર ફેડરર

પોતાની કરીઅરમાં ૨૦ ગ્રૅન્ડ સ્લેમ ટાઇટલ જીતી ચૂકેલો રૉજર ફેડરર આજથી શરૂ થતી વિમ્બલ્ડન ઓપનમાં વધુ એક ટાઇટલ જીતવાનો પ્રયાસ કરશે.

federor

ગયા વર્ષે ક્રોએશિયાના મારિન સિલિકને હરાવીને ફેડરર આ ટાઇટલ જીત્યો હતો. હવે તેની નજર આ ટાઇટલને બચાવવા પર અને નવમી વખત વિમ્બલ્ડનની ટ્રોફી જીતવા પર હશે. ભારતની વાત કરીએ તો પુરુષ ડબલ્સમાં રોહન બોપન્ના, વિષ્ણુ વર્ધન અને શ્રીરામ બાલાજી પાસેથી ઘણી આશા છે. જ્યારે પુરુષ સિંગલ્સમાં યુકી ભાંબરી જીતવાની કોશિશ કરશે. ૨૩ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતી ચૂકેલી અમેરિકાની સેરેના વિલિયમ્સ આ ટુર્નામેન્ટમાં પાછી ફરી છે. ગયા સપ્ટેમ્બરમાં દીકરીના જન્મ પછી પહેલી ગ્રૅન્ડ સ્લૅમ ટુર્નામેન્ટ રમશે. જો સેરેના તેના અસલ ર્ફોમમાં આવે તો તે કોઈ પણ પ્રતિસ્પર્ધીને હરાવી શકે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK