એશિયન ગેમ્સ 2018: સરનોબતે વરસાવ્યુ સોનું

છેલ્લી સિરીઝમાં રાહી સરનોબત 3 નિશાન ચૂકી હતી

RAHI



એશિયન ગેમ્સ 2018માં ભારતના નામે ચાર ગોલ્ડ મેડલ થઈ ચૂક્યા છે. 25 મીટર એર પિસ્ટલમાં સરનોબતે ગોલ્ડ મેળવીને ઈતિહાસ સર્જ્યો છે. એશિયન ગેમ્સમાં આ ભારતનું 11મું મેડલ છે.

છેલ્લી સિરીઝમાં રાહી સરનોબત 3 નિશાન ચૂકી હતી, પરંતુ દબાણને કારણે ફાઈનલમાં થાઈલેન્ડની શૂટર તમામ નિશાના ચૂકી ગઈ. બંને વચ્ચે શૂટ ઓફ દ્વારા પરિણામ નક્કી થયું. બંને વચ્ચેની ફાઈનલ ખૂબ જ રસપ્રદ રહી, છેક સુધી કોણ જીતશે તે નક્કી નહોતું.

આ સાથે જ રાહી સરનોબત એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી પહેલી ભારતીય મહિલા શૂટર બની ચૂકી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK