OTHERS

મેસીનો જાદુ ચાલ્યો પણ નાઇજીરિયાને ધૂળ ચટાવી રોજોએ

૨૦૧૪માં બ્રાઝિલમાં રમાયેલા વર્લ્ડ કપમાં વિનિંગ ગોલ કરીને નાઇજીરિયા સામે આર્જેન્ટિનાને જીત અપાવી હતી એમ મંગળવારે પણ વર્લ્ડ કપમાંથી બહાર થતાં બચાવી ...

Read more...

નાઇજીરિયા મેસી પ્રત્યે કોઈ દયા નહીં દેખાડે

પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચવા માટે આર્જેન્ટિના માટે આજની મૅચ જીતવી અત્યંત જરૂરી, અન્યથા ટુર્નામેન્ટમાંથી બહાર ...

Read more...

પોટુર્ગલના કોચના મતે રોનાલ્ડો જૂના દારૂની જેમ સમય જતાં વધુ ને વધુ સારો થતો જાય છે

પોટુર્ગલના કોચ ફર્નાન્ડો સાન્તોસે ચોથો વર્લ્ડ કપ રમી રહેલા ક્રિસ્ટિઆનો રોનાલ્ડોની સરખામણી પોર્ટ વાઇન સાથે કરી છે જે જૂનો થવાની સાથે જ વધુ ને વધુ સારો થતો જાય છે. ...

Read more...

લાઇવ રિપોર્ટિંગ દરમ્યાન મહિલા રિપોર્ટરની એક ફૅને કરી છેડતી

રશિયામાં રમાઈ રહેલા ફુટબૉલ વર્લ્ડ કપ દરમ્યાન એક શરમજનક ઘટના બની છે જેનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. ...

Read more...

રોનાલ્ડો બીજા ૨૫ ગોલ કરે તો વર્લ્ડનો નંબર વન બની જાય

વિશ્વમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય ગોલ ઈરાનના ખેલાડી અલી દેઈના છે, તેણે ૧૪૯ મૅચમાં ૧૦૯ ગોલ કર્યા હતા: રોનાલ્ડોએ  ગઈ કાલે ૧૫૨મી આંતરરાષ્ટ્રીય મૅચમાં ૮૫મો ગોલ કરીને મૉરોક્કોને સ્પર્ધામા ...

Read more...

વિદેશી ફૅન્સ પટાવવા માગે છે રશિયન યુવતીઓને

ફુટબૉલ વર્લ્ડ કપને કારણે રશિયામાં મોટી સંખ્યામાં આવેલા દર્શકો સ્થાનિક યુવતીઓ સાથે સંપર્ક વધારવાના રસ્તા શોધી રહ્યા છે ...

Read more...

મેક્સિકોમાં જર્મની સામેની જીતની ઉજવણીથી જાણે આવી ગયો ભૂકંપ

મૅચમાં મેક્સિકન ખેલાડીએ ગોલ કરતાં શહેરના ઘણાબધા લોકો ખુશ થઈને એકસાથે કૂદ્યા જેની અસર ભૂકંપ માપવાના સેન્સરમાં જોવા મળી ...

Read more...

સાઉથ કોરિયાના ખેલાડીઓની ટ્રેઇનિંગની જાસૂસી બાબતે સ્વીડનના કોચે માગી માફી

સાઉથ કોરિયાના કોચે પણ તેમના ખેલાડીઓને ઓળખવામાં હરીફો ભૂલ કરી બેસે એ માટે ફ્રેન્ડ્લી મૅચો દરમ્યાન જાણીજોઈને તેમને અલગ-અલગ જર્સી પહેરાવી હોવાનો કર્યો દાવો : આજે બન્ને ટીમો વચ્ચે ટક્કર

...
Read more...

મેસીની પેનલ્ટી કિકને અટકાવનાર આઇસલૅન્ડનો ગોલકીપર બન્યો સ્ટાર

શનિવારે રમાયેલી આઇસલૅન્ડ અને આર્જેન્ટિના વચ્ચેની મૅચ ૧-૧થી ડ્રૉ રહી હતી જેમાં આઇસલૅન્ડનો ગોલકીપર હાનેસ હાલ્ડોરસન લિયોનેલ મેસીના પેનલ્ટી કિકને અટકાવતાં રાતોરાત સ્ટાર બની ગયો હતો.

...
Read more...

ફુટબૉલ વર્લ્ડ કપનો રંગારંગ પ્રારંભ

રશિયાએ આ ટુર્નામેન્ટ પાછળ કર્યો અંદાજે ૮૭ અબજ રૂપિયાનો ખર્ચ, મૉસ્કોમાં રમાયેલી પહેલી મૅચમાં સાઉદી અરેબિયાના પ્રશંસકોની મોટા પ્રમાણમાં હાજરી ...

Read more...

વિદેશી પુરુષો સાથે શરીરસંબંધ ન બાંધે રશિયન મહિલાઓ

૧૯૮૦ની ઑલિમ્પિક ગૅમ્સ વખતે આવા સંબંધોને કારણે જન્મેલાં બાળકોને ઑલિમ્પિક ચિલ્ડ્રન તરીકે ઓળખવામાં આવે છે : તેમની સાથે ભેદભાવ થાય છે ...

Read more...

વર્લ્ડ કપ દરમ્યાન લોકોને કાર ન વાપરવાની મૉસ્કોના ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે કરી વિનંતી

ઓપનિંગ સેરેમની તેમ જ મોટી સંખ્યામાં ૩૨ દેશોના ફુટબૉલ પ્રશંસકો શહેરમાં આવી રહ્યા હોવાથી કેટલાક મહત્વના રોડ પર સામાન્ય ટ્રાફિકને રોકવામાં આïવશે ...

Read more...

મૉસ્કોના સ્ટેડિયમમાં યોજાશે શાનદાર ઓપનિંગ સેરેમની

એકવીસમા ફુટબૉલ વર્લ્ડ કપનો પ્રારંભ ગુરુવારે ૧૪ જૂને મૉસ્કોમાં એક શાનદાર ઉદ્ઘાટન સમારોહ સાથે થશે. ...

Read more...

ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં પહોંચવા માટે નડાલ અને ડેલ પૉટ્રો વચ્ચે ટક્કર

સ્પેનના ટેનિસ ખેલાડી રાફેલ નડાલે પહેલા સેટમાં હાર બાદ જોરદાર વાપસી કરતાં વરસાદને કારણે પ્રભાવિત ક્વૉર્ટર ફાઇનલમાં ગઈ કાલે આર્જેન્ટિનાના ડિએગો સ્વાર્ટ્ઝમૅનને ચાર સેટની મૅચમાં હરાવી ...

Read more...

શારાપોવાનો ફ્રેન્ચ ઓપનની ક્વૉર્ટર ફાઇનલમાં પરાજય

સેમી ફાઇનલમાં ગરબાઇન મુગુરુઝા સામે ટકરાશે સિમોના હાલેપ

...
Read more...

કબડ્ડી લીગમાં ઈરાનનો ફઝલ અત્રાચલી બન્યો પહેલો કરોડપતિ ખેલાડી

હરિયાણા સ્ટીલર્સ ટીમે મોનુ ગોયતને સૌથી વધુ ૧.૫૧ કરોડમાં ખરીદ્યો : છઠ્ઠી સીઝન માટે શરૂ થયેલી હરાજીમાં કુલ છ ખેલાડીઓ કરોડ કરતાં વધુ કિંમતે ખરીદાયા ...

Read more...

બૅડ્મિન્ટનમાં ભારતનો સુવર્ણયુગ : નંદુ નાટેકર

બૅડ્મિન્ટનમાં ઇન્ટરનૅશનલ ટુર્નામેન્ટમાં ભારતીય ખેલાડીઓના સુંદર દેખાવથી ભારતના પીઢ બૅડ્મિન્ટન ખેલાડી નંદુ નાટેકરે ખુશાલી વ્યક્ત કરી છે. ...

Read more...

બજરંગ પુનિયાને ગોલ્ડ, મૌસમ ખત્રી અને પૂજા ઢાંઢાને સિલ્વર

૬૮ કિલોગ્રામ કૅટેગરીમાં દિવ્યા કાકરાને બ્રૉન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો ...

Read more...

તેજસ્વિની સાવંતને ગોલ્ડ, અંજુમ મોદગિલને સિલ્વર

૫૦ મીટર રાઇફલ ૩ પોઝિશનમાં ભારતીય મહિલા શૂટરોનો દબદબો ...

Read more...

૧૫ વર્ષના અનીશ ભાનવાલાનું ગોલ્ડન નિશાન

પ્રૅક્ટિસ માટે પપ્પાએ ખરીદી હતી ઉધારમાં પૈસા લઈને બંદૂક : પરિવારમાં કોઈને  શૂટિંગનો શોખ નથી, પણ પુત્રની કરીઅર માટે સોનીપતથી દિલ્હી આવ્યો પરિવાર ...

Read more...

Page 5 of 74

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK