OTHERS

મેસીના ડુપ્લિકેટે ઈરાનમાં ધમાલ મચાવી

ફુટબૉલના શોખીન તેના પિતાએ એક દિવસ લિયોનેલ મેસીની જર્સી પહેરાવીને તેનો ફોટો પાડ્યો ત્યાર બાદ ૨૫ વર્ષના રેઝા પરાસ્ટેશનું જીવન જ બદલાઈ ગયું

...
Read more...

મલેશિયા સામે હારતાં ભારત અઝલાન શાહ હૉકી સ્પર્ધાની ફાઇનલમાંથી બહાર

મલેશિયાના ઇપોહમાં રમાતી સુલતાન અઝલાન શાહ હૉકી ટુર્નામેન્ટની ફાઇનલની સ્પર્ધામાંથી ભારત બહાર ફેંકાઈ ગયું છે. ...

Read more...

ભારતીય હૉકી-ટીમને આંચકો શ્રીજેશ ટુર્નામેન્ટમાંથી બહાર

ઑસ્ટ્રેલિયા સામેની મૅચ દરમ્યાન ઘૂંટણમાં ઈજા થવાને કારણે કૅપ્ટન બહાર ફેંકાઈ ગયો : મનદીપની હૅટ-ટ્રિકને કારણે ભારતે જપાનને ૪-૩થી હરાવ્યું ...

Read more...

ઑલિમ્પિક ચૅનલ કમિશનનાં સભ્ય બન્યાં નીતા અંબાણી

આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક કમિટીમાં પહેલી ભારતીય મહિલા સભ્ય નીતા અંબાણીને આ વૈશ્વિક સંચાલન સંસ્થાના બે મહત્વપૂર્ણ કમિશનના મેમ્બર બનાવવામાં આવ્યાં છે જેમાં પ્રતિષ્ઠિત ઑલિમ્પિક ચૅનલનો ...

Read more...

સેરેના વિલિયમ્સે પોતાના પેટમાં રહેલા બાળકને મોકલ્યો સંદેશ

અમેરિકાની ટેનિસ-ખેલાડી સેરેના વિલિયમ્સ WTA રૅન્કિંગમાં ફરીથી નંબર વન બની ગઈ છે. ...

Read more...

પ્રેગ્નન્સીમાં સેરેના જીતી હતી ઑસ્ટ્રેલિયન ઓપન

અમેરિકાની ટેનિસ ખેલાડીએ જાતે જ ૨૦ અઠવાડિયાંની ગર્ભવતી હોવાનું કર્યું જાહેર, ૨૦૧૭માં રહેશે ટેનિસથી દૂર ...

Read more...

સિંગાપોર ઓપન જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો પ્રણીથ

ફાઇનલમાં શ્રીકાન્તને હરાવીને આંધ્ર પ્રદેશના ખેલાડીએ રચ્યો ઇતિહાસ ...

Read more...

ક્વૉર્ટર ફાઇનલમાં મારિન સામે હારી સિંધુ

ટાઇટલ જીતવા માટે બન્ને ભારતીય પુરુષ ખેલાડીઓની ટક્કર થાય એવી શક્યતા ...

Read more...

૨૭ વર્ષમાં પહેલી વખત ડેવિસ કપમાંથી પેસની હકાલપટ્ટી

નૉન-પ્લેઇંગ કૅપ્ટન મહેશ ભૂપતિએ કહ્યું કે રોહન બોપન્ના સારી સર્વિસ કરી રહ્યો છે એથી પેસને બદલે તેને ટીમમાં લેવાયો છે ...

Read more...

હવે રિન્ગમાં નહીં દેખાય 'ડેડમેન' અન્ડરટેકર

રવિવારે રેસલમેનિયામાં અન્ડરટેકરે રોમન રેન્સ સામેની મૅચમાં હાર બાદ લીધી નિવૃત્તિ ...

Read more...

સિંધુએ મારિનને હરાવીને લીધો રિયોની હારનો બદલો

ઇન્ડિયા ઓપન સુપર સિરીઝની ફાઇનલમાં ભારતીય ખેલાડીએ વિશ્વની નંબર વન મહિલા બૅડ્મિન્ટન ખેલાડીને ૨૧-૧૯, ૨૧-૧૬થી આપી માત ...

Read more...

પહેલવાન સાક્ષી હંમેશા હંમેશા માટે સત્યવ્રતની થઈ

૨૦૧૬ના રિયો ઑલિમ્પિક્સમાં બ્રૉન્ઝ મેડલ જીતનાર મહિલા પહેલવાન સાક્ષી મલિકનાં લગ્નમાં દહેજ તરીકે પતિએ શુકન તરીકે ચાંદીનો એક સિક્કો લીધો ...

Read more...

સાઇનાને હરાવવામાં ખાસ કાંઈ નહોતું : સિંધુ

ઇન્ડિયા ઓપન સુપર સિરીઝની ક્વૉર્ટર ફાઇનલ સ્પર્ધામાં સિંધુએ સાઇનાને ૨૧-૧૭, ૨૨-૨૦થી હરાવીને કર્યો સેમી ફાઇનલમાં પ્રવેશ ...

Read more...

આર્જેન્ટિનાને મોટો ઝટકો, મેસી પર લાગ્યો ચાર મૅચનો પ્રતિબંધ

વિશ્વના શ્રેષ્ઠ ફુટબૉલ ખેલાડી લિયોનેલ મેસી પર ચાર આંતરરાષ્ટ્રીય મૅચ રમવા સામે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ...

Read more...

આજથી વાગડ વીસા ઓસવાળ સમાજના યુવાનો માટે T20 ટુર્નામેન્ટ આવિષ્કાર બિગ બૅશનું આયોજન

ડ્રૉ દ્વારા માલિકોએ કરી ટીમની પસંદગી: ૮ ટીમો વચ્ચે રમાશે કુલ ૧૯ મૅચ: દરેક ખેલાડી પોતાની મમ્મીના નામનું પહેરશે જર્સી

...
Read more...

સાક્ષી મલિકના આરોપને હરિયાણાના સ્પોર્ટ્સ મિનિસ્ટરે ગણાવ્યો ખોટો, સરકારે આપ્યા છે અઢી કરોડ રૂપિયા

રિયો ઑલિમ્પિક્સમાં ભારતને બ્રૉન્ઝ મેડલ જિતાડનાર મહિલા પહેલવાન સાક્ષી મલિકે દાવો કર્યો કે હરિયાણા સરકારે અત્યાર સુધી એના વચનને નિભાવ્યું નથી. ...

Read more...

મરે બન્યો દુબઈ ચૅમ્પિયન

વિશ્વનો નંબર વન ટેનિસ-ખેલાડી જીત્યો વર્ષનું પ્રથમ ટાઇટલ, ફાઇનલમાં વર્દાસ્કોને હરાવ્યો ...

Read more...

સાક્ષી મલિકનો હરિયાણા સરકારને સવાલ, મને અઢી કરોડ ક્યારે મળશે?

ભારતને ઑલિમ્પિક્સમાં મહિલા કુસ્તીમાં પહેલો મેડલ અપાવનાર સાક્ષી મલિકના એક ટ્વીટે ગઈ કાલે સનસનાટી મચાવી દીધી હતી. ...

Read more...

૧૧૬મા રૅન્કિંગના ખેલાડી સામે હાર્યો ફેડરર

દુબઈ ટેનિસ ચૅમ્પિયનશિપમાં સર્જાયો અપસેટ ...

Read more...

વર્લ્ડ રેકૉર્ડ સાથે જિતુ રાય ભારત માટે જીત્યો પહેલો ગોલ્ડ મેડલ

શૂટિંગ વર્લ્ડ કપની ૫૦ મીટર પિસ્ટલ સ્પર્ધામાં અન્ય એક ભારતીય ખેલાડી અમનપ્રીત સિંહને મળ્યો સિલ્વર ...

Read more...

Page 3 of 63

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK