OTHERS

આ છે મેજર ધ્યાનચંદ વિશેની અજાણી વાતો

ચંદ્રના અજવાળામાં પ્રેક્ટિસ કરવાને કારણે મળ્યું ધ્યાનચંદ નામ, 'હૉકી ના જાદુગર' વિશે 10 વાત ...

Read more...

તીરંદાજીમાં ભારતીય મહિલા અને પુરુષોની ટીમે રોમાંચક ટક્કરમાં ગુમાવ્યો ગોલ્ડ મેડલ

સાઉથ કોરિયાની ટીમોએ કમ્પાઉન્ડ આર્ચરીની ફાઇનલમાં આપી માત ...

Read more...

ભારતે ૪૦૦ મીટર મિક્સ્ડ રિલેમાં જીત્યો સિલ્વર

હિમા દાસના માર્ગમાં અડચણ ઊભી કરવા બદલ બાહરિન સામે નોંધાવ્યો વિરોધ ...

Read more...

મનજિત સિંહે ૩૬ વર્ષ બાદ ૮૦૦ મીટર દોડમાં ભારતને અપાવ્યો ગોલ્ડ

૧૯૫૧ બાદ પહેલી વખત આ સ્પર્ધામાં ભારતના મનજિત સિંહે ગોલ્ડ તો જિનસન જૉન્ાસને જીત્યો સિલ્વર : ભાલાફેંક ખેલાડી નીરજ ચોપડાની રમતમાં થતા સુધારાને જોઈને મેળવી હતી પ્રેરણા ...

Read more...

ફરી ફાઇનલમાં હારી પી. વી. સિંધુ સિલ્વરથી માન્યો સંતોષ

ચીની તાઇપેની ખેલાડી તાઇ ઝુ યિન્ગે ૨૧-૧૩, ૨૧-૧૬થી હરાવી, આ વર્ષે સિંધુની ટાઇટલ મૅચમાં ત્રીજી હાર છે ...

Read more...

કોહલી કરતા વધુ હેન્ડસમ અને સ્ટાઈલિશ છે ગોલ્ડ જીતનાર નીરજ ચોપડા

સોશિયલ મીડિયા પર તેમની તસવીરો જોઈને તમે કહેશો કે તે કોઈ હીરો કરતા કમ નથી ...

Read more...

એશિયન ગેમ્સમાં બેડમિન્ટનની ફાઇનલમાં પહોંચેલી પહેલી મહિલા ખેલાડી પી. વી. સિંધુ

આજે ગોલ્ડ જીતવા ચીની તાઇપેની તાઇ ઝુ યિન્ગ સામે ટક્કર: તેણે સાઇના નેહવાલને સેમી ફાઇનલમાં પરાસ્ત કરી હતી ...

Read more...

સેમી ફાઇનલમાં પરાજિત થવા છતાં સાઇના નેહવાલે રચ્યો ઇતિહાસ

બેડમિન્ટનમાં બ્રૉન્ઝ જીતનારી પહેલી ભારતીય મહિલા બની ...

Read more...

ટ્રૅક ઍન્ડ ફીલ્ડમાં સુવર્ણમય દિવસ: ભાલાફેંકમાં નીરજ ચોપડાને ગોલ્ડ

ઍથ્લેટિક્સમાં સુધા સિંહ, નીના વરાકીલ અને ધારુણ અય્યાસામીને સિલ્વર ...

Read more...

હૉકીમાં સાઉથ કોરિયાને ૫-૩થી હરાવીને ભારત સેમી ફાઇનલમાં

ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારતની પુરુષ હૉકી ટીમે ‘અપરાજિત’ રહીને સાઉથ કોરિયાને પુલ મૅચમાં ૫-૩થી હરાવીને સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે ...

Read more...

ઘોડેસવારીમાં ફવાદ મિર્ઝાને સિલ્વર : ૩૬ વર્ષના દુકાળ બાદ મેડલ

છેલ્લે ભારતના રઘુવીર સિંહને ૧૯૮૨માં ગોલ્ડ મળ્યો હતો ...

Read more...

ઍથ્લેટિક્સમાં ભારતની ચાંદી: મોહમ્મદ અનસને રેસમાં સિલ્વર મેડલ

એશિયન ગેમ્સના આઠમા દિવસે એક પણ ગોલ્ડ નહીં, પરંતુ પાંચ સિલ્વર અને બે બ્રૉન્ઝ ...

Read more...

બૅડ્મિન્ટનમાં સાઇના અને સિંધુ સેમી ફાઇનલમાં

વ્યક્તિગત ઇવેન્ટમાં ૩૬ વર્ષના મેડલ-દુષ્કાળનો આવશે અંત : છેલ્લે ૧૯૮૨માં સય્યદ મોદીએ જીત્યો હતો બ્રૉન્ઝ ...

Read more...

કબડ્ડીમાં ભારતના દબદબાનો અંત

સાત વખત ચૅમ્પિયન રહેલી ટીમ પહેલી વખત ગોલ્ડ માટેની સ્પર્ધામાંથી બહાર, જકાર્તાના ગરુડા સ્ટેડિયમમાં ભારતીય કૅમ્પમાં ઈરાન સામેની મૅચમાં ૧૮-૨૭ની હારથી સન્નાટો ...

Read more...

૧૫ વર્ષની વયે જીત્યો સિલ્વર

મેન્સ ડબલ્સ ટ્રૅપ સ્પર્ધામાં સાઉથ કોરિયાના ખેલાડી સામે દસમા ધોરણમાં અભ્યાસ કરતા શૂટરે માત્ર ૧ પૉઇન્ટથી ગોલ્ડ ગુમાવ્યો : ૪ વર્ષ પહેલાં જ શૂટિંગમાં રસ લેવાનું શરૂ કર્યું ...

Read more...

ભારતીય ખેલાડીઓએ વુશુમાં રચ્યો ઇતિહાસ

અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં જીત્યા ચાર બ્રૉન્ઝ, ચીનમાં લીધેલી તાલીમનો થયો લાભ


santos kumar

ગઈ કાલે ...

ગયા વર્ષે થયેલી ગંભીર ઈજા સામે ઝઝૂમી મેળવી રેકૉર્ડ જીત

ડેપ્યુટી કલેક્ટર તરીકે ફરજ બજાવતી કોલ્હાપુરની શૂટરે કોણીમાં ઈજા બાદ બદલી હતી ટ્ક્નિક : થાઇલૅન્ડની ખેલાડી સામે ફાઇનલમાં બે શૂટ-ઑફ બાદ મેળવી આ સિદ્ધિ ...

Read more...

એશિયન ગેમ્સ 2018: સરનોબતે વરસાવ્યુ સોનું

છેલ્લી સિરીઝમાં રાહી સરનોબત 3 નિશાન ચૂકી હતી

...
Read more...

મહિલા પહેલવાન દિવ્યા કાકરાને જીત્યો બ્રૉન્ઝ

જકાર્તામાં ચાલી રહેલી ૧૮મી એશિયન ગેમ્સના ત્રીજા દિવસે મહિલા પહેલવાન દિવ્યા કાકરાને કુસ્તીમાં ભારતને સફળતા અપાવી હતી. ...

Read more...

વૉલ્ટ ફાઇનલમાં ન પહોંચી જિમ્નૅસ્ટ દીપા કરમાકર

દીપા કરમાકર ૧૮મી એશિયન ગેમ્સની વૉલ્ટ સ્પર્ધાની ફાઇનલમાં પહોંચી નહોતી શકી ...

Read more...

Page 2 of 74

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK