OTHERS

સહારાએ માલ્યાની F1 ટીમનો ૪૨.૫ ટકા ઇક્વિટી હિસ્સો પાંચ અબજ રૂપિયામાં ખરીદ્યો

નવી દિલ્હી: F1 નામની વિશ્વની સૌથી મોટી કાર-રેસ પહેલી વાર ભારતમાં યોજાવાને માંડ ૧૮ દિવસ બાકી છે ત્યાં આ રેસની ફોર્સ ઇન્ડિયા નામની ટીમના માલિક વિજય માલ્યાએ ટીમનો ૪૨.૫ ઇક્વિટી હિસ્સો સહારા ...

Read more...

બૉયફ્રેન્ડ તૈયાર થાય કે ન થાય, મારે બાળકો જોઈએ જ : કોર્નિકોવા

ન્યુ યૉર્ક: રશિયાની ભૂતપૂર્વ ટેનિસસ્ટાર અને વર્ષોથી સ્પોર્ટ્સની ટોચની મૉડલોમાં ગણાતી ઍના કોર્નિકોવાનું ૧૦ વર્ષથી એન્રિકે ઇગ્લેસિયાસ નામના પૉપ સિંગર સાથે પ્રેમપ્રકરણ ચાલે છે, પરંત ...

Read more...

ચાનુ અટકવાળી ભારતની ત્રણ વેઇટલિફ્ટરોનો ચમત્કાર

કેપ ટાઉન: સાઉથ આફ્રિકામાં શરૂ થયેલી કૉમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચૅમ્પિયનશિપ્સમાં ગઈ કાલે સિનિયર અને જુનિયર મહિલા વર્ગમાં ભારતીય વેઇટલિફ્ટરોએ કમાલ  કરી હતી. તેમણે છ ગોલ્ડ મેડલ સહિત કુલ ૧ ...

Read more...

મુંબઈના ગુજરાતી સ્વિમરે અપાવ્યો એશિયન ગોલ્ડ

જકાર્તા: એશિયન ઍજ ગ્રુપ સ્વિમિંગ ચૅમ્પિયનશિપ્સમાં ગઈ કાલે પ્રથમ દિવસે ભારતીય સ્વિમરો પાંચ ગોલ્ડ મેડલ સહિત કુલ ૧૪ ચંદ્રકો જીત્યા હતા. પાંચમાંથી  એક સુવર્ણ ચંદ્રક ૪ હ્ ૧૦૦ ફ્રી-સ્ટાઇલ ર ...

Read more...

અમારામાં કૉમન સેન્સનો અભાવ હતો : કોહલી

ચૅમ્પિયન્સ લીગની ફાઇનલમાં માત્ર ૧૧ રન કરીને આઉટ થયેલા વિરાટ કોહલીએ બૅન્ગલોરના બૅટ્સમેનોને ખૂબ વખોડી કાઢ્યા. કોહલીએ એક ઇન્ટરવ્યુમાં પોતાની ટીમ વિશે ટીકા કરતા જણાવ્યું હતું કે ‘અમે પ ...

Read more...

સૌથી મોટી કાર-રેસ F1ને મળ્યો યંગેસ્ટ વર્લ્ડ ચૅમ્પિયન

સુઝુકા (જપાન): જર્મનીનો સેબાસ્ટિયન વેટલ નામનો કાર-રેસ ડ્રાઇવર વિશ્વની સૌથી મોટી જ્૧ (ફૉમ્યુર્લા-વન) રેસ સતત બીજી વખત જીતી લેનાર વિશ્વનો યંગેસ્ટ વિજેતા બન્યો છે. રેડ બુલ નામની ટીમના ૨૪ વર ...

Read more...

ચેમ્પિયન્સ લીગ : બુકીઓમાં મુંબઈ ફેવરિટ

ચેન્નઈ: આજે ચેન્નઈમાં મુંબઈ ઇન્ડિયન્સ અને સમરસેટ સૅબર્સ વચ્ચે રમાનારી બીજી સેમી ફાઇનલ (ઈએસપીએન અને સ્ટાર ક્રિકેટ પર રાત્રે ૮.૦૦) જીતવા માટે મુંબઈ ઇન્ડિયન્સ ગઈ કાલે બુકીઓમાં ૮૪ પૈસાના ભ ...

Read more...

વૉર્નરની ફટકાબાજીનો જવાબ ગેઇલ અને વિરાટે ભેગા મળીને આપી દીધો

બૅન્ગલોરમાં ગઈ કાલે ચૅમ્પિયન્સ લીગની પ્રથમ સેમી ફાઇનલમાં ઊજવવામાં આવેલા રનોત્સવમાં ન્યુ સાઉથ વેલ્સના ઓપનરે ૧૧ સિક્સર અને ૬ ફોર સાથે અણનમ ૧૨૩ રન કર્યા તો બૅન્ગલોરના બે બળવાનોએ પણ છગ્ ...

Read more...

લૉર્ડ્સ ટેસ્ટ વખતે ૫૦ અબજ રૂપિયાની બેટ લાગી હતી

લંડન: ગયા વર્ષે પાકિસ્તાન અને ઇંગ્લૅન્ડ વચ્ચેની લૉર્ડ્સની ટેસ્ટમૅચ દરમ્યાન વિશ્વભરમાં એક અબજ ડૉલર (આશરે ૫૦ અબજ રૂપિયા)ની બેટ લાગી હોવાનો અંદાજ ગઈ કાલે લંડનની કોર્ટમાં સ્પૉટ-ફિક્સિંગ ...

Read more...

હું ફૉમ્યુર્લા-વન ટીમનો ઇક્વિટી હિસ્સો સહારાને નથી વેચી રહ્યો : વિજય માલ્યા

નવી દિલ્હી: ૩૦ ઑક્ટોબરથી ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઇડામાં ઇન્ડિયન ગ્રાં પ્રિ નામની વિશ્વની નંબર વન કાર રેસ ફૉમ્યુર્લા-વનનું આયોજન થવાની ઘડીઓ ગણાઈ રહી છે ત્યાં ફૉમ્યુર્લા-વનની ફોર્સ ઇન ...

Read more...

શૂટર સોઢીએ સતત બીજી વખત વર્લ્ડ ટાઇટલ જીતીને વિક્રમ સર્જ્યો

અલ એઇન (યુએઈ): ડબલ ટ્રૅપ શૂટિંગમાં ભારતના ટોચના શૂટર રોન્જન સોઢીએ ગઈ કાલે સતત બીજી વખત વર્લ્ડ ટાઇટલ જીતીને નવો ભારતીય વિક્રમ બનાવ્યો હતો. ગઈ કાલની રસાકસીભરી ફાઇનલમાં સોઢી અને ચીનના હુ બ ...

Read more...

હવે હું જાહેરમાં આવતાં નર્વસ થઈ જાઉં છું : સ્ટેફી

બર્લિન : ૧૯૯૯માં ટેનિસજગતને અલવિદા કર્યા પછી ૨૦૦૧માં ટેનિસપ્લેયર આન્દ્રે ઍગાસી સાથે લગ્ન કરનાર જર્મનીની ૪૨ વર્ષની સ્ટેફી ગ્રાફને હવે જાહેરમાં આવવું જરાય પસંદ નથી અને તે બન્ને બાળકોન ...

Read more...

જુઓ...ખરેખરમાં લગાવ્યો ’હનુમાન કૂદકો‘

લંડનના ટાવર બ્રિજ પાસેના એક પાર્કિંગ સ્લૉટમાં ગઈ કાલે ત્રણ મિની કાર ઊભી રખાવીને એના પરથી લાંબો કૂદકો મારતો ઇંગ્લૅન્ડનો પચીસ વર્ષનો જે. જે. જેગેડે નામનો ચૅમ્પિયન લૉન્ગ-જમ્પર (ઉપર). તેણે ...

Read more...

૧૦૦ વર્ષના વર્લ્ડ ચૅમ્પિયન અને વેજિટેરિયન ભારતીય રનરને અવૉર્ડ

લંડન: રનિંગમાં વલ્ર્ડ ચૅમ્પિયન બની ચૂકેલા મૂળ પંજાબના અને થોડા વષોર્થી ઇંગ્લૅન્ડમાં રહેતા ફૌજાસિંહ નામના ૧૦૦ વર્ષના રનરનું ગઈ કાલે લંડનમાં ઇન્ડિયા ઇન્ટરનૅશનલ ફાઉન્ડેશન દ ...

Read more...

વાલ્મીકિનું આદિત્ય ઠાકરેના હસ્તે સન્માન

થોડા દિવસ પહેલાં ચીનની એશિયન ચૅમ્પિયન્સ હૉકી ટુર્નામેન્ટની ફાઇનલમાં પાકિસ્તાનને ૪-૨થી પરાજિત કરવામાં મોટું યોગદાન આપનાર મુંબઈના હૉકીસ્ટાર યુવરાજ વાલ્મીકિનું ગઈ કાલે મુંબઈમાં શિવ ...

Read more...

ફૉમ્યુર્લા-વન કાર રેસમાં ભારતનો અત્યાર સુધીનો શ્રેષ્ઠ પફોર્ર્મન્સ : જર્મન ડ્રાઇવર ચૅમ્પિયન

આવતા મહિને ભારતમાં પહેલી વાર યોજાનારી ફૉમ્યુર્લા-વન નામની સૌથી મોટી કાર રેસ (ઇન્ડિયન ગ્રાં પ્રિ)ની ઘડીઓ ગણાઈ રહી છે ત્યાં ગઈ કાલે સિંગાપોર ગ્રાં પ્રિમાં વિજય માલ્યાની માલિક ...

Read more...

Page 74 of 74

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK