OTHERS

i1 સુપર સિરીઝ માટેની વધુ બે ટીમ વેચાઈ હૈદરાબાદની ટીમ ઍક્ટર નાગાજુર્ને ખરીદી

નવી દિલ્હી : જાન્યુઆરીમાં ભારતમાં યોજાનારી i1 સુપર સિરીઝ નામની ઇન્ડિયન રેસિંગ લીગ માટેની બીજી બે ટીમ આયોજકો પાસેથી ખરીદી લેવામાં આવી છે. સચિન તેન્ડુલકરે આ લીગની ૨૬ ટકા ઇક્વિટી અંજના રેડ ...

Read more...

૭૬ વર્ષનાં દાદીમા જીત્યાં બે સિલ્વર મેડલ

પાલેમબૅન્ગ (ઇન્ડોનેશિયા): દર બે વર્ષે અહીં યોજવામાં આવતી બ્રિજ (પત્તાંની રમત)ની ચૅમ્પિયનશિપ્સમાં ગઈ કાલે સિંગાપોરનાં ૭૬ વર્ષની ઉંમરના વૃદ્ધાએ બે વર્ગની હરીફાઈમાં બીજા નંબરે આવીને સિ ...

Read more...

યજમાન દેશના જ રેસડ્રાઇવરનું મૃત્યુ

રવિવારે આર્જેન્ટિનાની એક કાર-રેસના છેલ્લા રાઉન્ડમાં થયેલા અકસ્માતમાં એ જ દેશના ટોચના બાવીસ વર્ષના રેસડ્રાઇવર ગ્વિડો ફાલાસ્ચી (નીચે, ડાબે)ની કાર (ઉપર, ડાબે) ટાયરોથી બનાવેલી દીવાલ સાથે ...

Read more...

શાહરુખે કાર-રેસિંગ લીગની મુંબઈની ટીમ ખરીદી લીધી

નવી દિલ્હી: આઇપીએલ (ઇન્ડિયન પ્રીમિયર લીગ) જેવી ફૉર્મેટ પર ડિસેમ્બરથી યોજાનારી i૧ સુપર સિરીઝ નામની ઇન્ડિયન રેસિંગ લીગની મુંબઈની ટીમ શાહરુખ ખાને કલકત્તા નાઇટ રાઇડર્સનાં પાર્ટનરો જુહી ચ ...

Read more...

તેન્ડુલકરની રેસિંગ-લીગની ટીમ ખરીદવામાં ધોની-ભજીને પણ રસ

સચિન તેન્ડુલકરે મચદાર મોટરસ્પોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા લૉન્ચ કરવામાં આવેલી i૧ સુપર સિરીઝ નામની ઇન્ડિયન રેસિંગ લીગનો બ્રૅન્ડ ઍમ્બેસેડર અને ઍડવાઇઝર બનવા ઉપરાંત આ લીગની ૨૬ ટકા ઇક ...

Read more...

સચિનની રેસિંગ લીગની ટીમ ખરીદવામાં શાહરુખ, યુવી, ગાંગુલી સહિત ઘણાને રસ

વષોર્થી F1 કાર-રેસ જોવાના શોખીન અને ગયા અઠવાડિયે ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઇડામાં આયોજિત ઇન્ડિયન ગ્રાં પ્રિ નામની F1 રેસ દરમ્યાન હજારો પ્રેક્ષકો અને કરોડો ટીવીદર્શકો પર છવાઈ ગયેલા સચિન ત ...

Read more...

ભારતે પાકિસ્તાન સામેની હૉકીની મૅચ ૧-૧થી ડ્રૉ કરી : જોકે ફાઇનલ જંગથી વંચિત રહી ગયું

બર્નબ્યુરી (ઑસ્ટ્રેલિયા): ભારતે ઑસ્ટ્રેલિયામાં ચાલતી ત્રણ દેશો વચ્ચેની હૉકી-સિરીઝમાં ગઈ કાલે પાકિસ્તાન સામેની મહત્વની મૅચ ૧-૧થી ડ્રૉ કરી હતી, પરંતુ ભારતીય ટીમ ફાઇનલના પ્રવેશથી વંચિત ...

Read more...

F1નો વિજેતા વેટલ વર્ષે એક અબજ પાંચ કરોડ રૂપિયાનો પગાર મેળવે છે

જોકે રવિવારની સુપર રેસમાં થર્ડ આવેલા અલૉન્સોનો અને ફિફ્થ આવેલા શુમાકરનો પગાર તેના કરતાં કરોડો રૂપિયા વધુ છે ...

Read more...

કૂતરો રેસિંગના ટ્રૅક પર દોડી આવતો બીજા દેશોમાં પણ જોવા મળ્યું છે

રવિવારે ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઇડાની ઇન્ડિયન ગ્રાં પ્રિ નામની ભારતની સૌપ્રથમ જ્૧ રેસ જીતી લેનાર જર્મનીના સેબાસ્ટિયન વેટલે ગઈ કાલે ‘મિડ-ડે’ સાથેની મુલાકાતમાં મન મૂકીને ચર્ચા કરી હ ...

Read more...

મુલુંડના કચ્છી લોહાણા પરિવારના જય માણેકે અક્ષયકુમાર ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ જીતી લીધો

મુલુંડ (વેસ્ટ)માં રહેતા કચ્છી લોહાણા પરિવારના આઠ વર્ષની ઉંમરના જય માણેકે થોડા દિવસ પહેલાં અંધેરી સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સમાં આયોજિત અક્ષયકુમાર ઇન્ટરનૅશનલ ઇન્વિટેશનલ કરાટે-ડો ચૅમ્પિયન ...

Read more...

F1ના વિજેતા વેટલે મૉડલોને કહ્યું કે ‘આપકી આંખેં બહુત ખૂબસૂરત હૈં ’

નવી દિલ્હી: ગઈ કાલે ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઇડામાં ઇન્ડિયન ગ્રાં પ્રિ નામની F1 કાર-રેસ જીતનાર ૨૪ વર્ષનો જર્મન કાર-રેસડ્રાઇવર સતત ત્રીજી વખત આ મહારેસ જીતી ગયા પછી પોતાની નજીક આવેલી ભારતી ...

Read more...

1૦ વર્ષમાં F1થી થશે ૯૦ હજાર કરોડની આવક

નવી દિલ્હી: F1 (ફૉમ્યુર્લા વન) કાર-રેસિંગ ભારતમાં પહેલી વાર યોજાઈ રહી છે. ઇન્ડિયન ગ્રાં પ્રિ નામે ઓળખાતી આ રોમાંચક સ્પર્ધા ગઈ કાલના પ્રૅક્ટિસ-સેશન અને આજના ક્વૉલિફાઇંગ-સેશન બાદ હવે આવતી ક ...

Read more...

F1ની પરેડમાં દોડશે ગાંધી કાર

નવી દિલ્હી: રવિવારે ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઇડામાં યોજાનારી વિશ્વની સૌથી મોટી F1 કાર-રેસિંગ પહેલાંની શુક્રવારની પરેડમાં ૧૯૨૦થી ૧૯૭૦ દરમ્યાન બનેલી અનેક વિન્ટેજ કાર પણ દોડતી જોવા મળશ ...

Read more...

પાકિસ્તાન સામે ભારત ૧-૪થી હારી ગયું : બ્રૉન્ઝ પણ ન મળ્યો

પર્થ: ઑસ્ટ્રેલિયામાં લૅન્કો ઇન્ટરનૅશનલ સુપર સિરીઝ હૉકી ૯'લ્ નામની નવા ફૉર્મેટવાળી અને હૉકીની વ્૨૦ તરીકે ઓળખાતી ટુર્નામેન્ટમાં ભારતનો ગઈ કાલે કટ્ટર હરીફ પાકિસ્તાન સામેની ત્રીજા સ્થ ...

Read more...

કિવીઓ સામે ૩-૬થી હાર્યા પછી ભારત આજે પાકિસ્તાન સામે

પર્થ: ગઈ કાલે પર્થમાં લૅન્કો ઇન્ટરનૅશનલ સુપર સિરીઝ હૉકી ૯'લ્ નામની નવા ફૉર્મેટવાળી અને હૉકીની T20 તરીકે ઓળખાતી ટુર્નામેન્ટમાં ભારતીય પુરુષોની ટીમ ન્યુ ઝીલૅન્ડ સામે ૩-૬થી હારી ગઈ હતી. જો ...

Read more...

"હું ૨૬ વર્ષે પહેલી જ વાર પરિવાર સાથે દિવાળીનો તહેવાર માણીશ"

ગઈ કાલે સહાર ઍરપોર્ટ નજીકની હયાત રીજન્સી હોટેલના એક ફંક્શન દરમ્યાન પત્રકારોને સંબોધતી વખતે ટેનિસસ્ટાર લિએન્ડર પેસ. ૩૮ વર્ષનો પેસ કુલ ૧૨ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતી ચૂક્યો છે. તેણે ‘મિડ-ડ ...

Read more...

100 વર્ષના ફૌજાસિંહે મેરેથોન દોડી વિશ્વવિક્રમ નોંધાવ્યો

ટૉરન્ટો: બ્રિટનમાં રહેતા મૂળ ભારતના વતની ફૌજાસિંહે ગઈ કાલે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં નામ નોંધાવ્યું હતું. તેઓ ૧૦૦ વર્ષના છે અને ફુલ મૅરથૉન પૂરી કરનાર તેઓ વિશ્વના સૌથી મોટી ઉંમરના દોડ ...

Read more...

સૉલ: સાઉથ કોરિયામાં ગઈ કાલે યોજાયેલી વિશ્વની સૌથી મોટી F1

કાર-રેસમાં પણ યંગેસ્ટ ડબલ ચૅમ્પિયન સેબાસ્ટિયન વેટલનો જાદુ છવાયેલો રહ્યો હતો. જર્મનીના વેટલે ગઈ કાલે ફરી પરચો બતાવીને કોરિયન રેસ જીતી લીધી હતી અને તેની ટીમ રેડ બુલને ફૉમ્યુર્લા વન કન્સ ...

Read more...

શાંઘાઈ ઓપન : નડાલ આઉટ અને મરે, ફેરર, રૉડિક ક્વૉર્ટરમાં

શાંઘાઈ: ચીનના શાંઘાઈમાં ચાલી રહેલી શાંઘાઈ ઓપનમાં ગઈ કાલે અપસેટ સર્જાયો હતો અને ટૉપ સીડેડ તથા વર્લ્ડ નંબર ટૂ ટેનિસ પ્લેયર રાફેલ નડાલ જર્મનીના ફ્લોરિયન મેયર સામે સીધા સેટમાં ૬-૭ અને ૩-૬થ ...

Read more...

સહારાએ માલ્યાની F1 ટીમનો ૪૨.૫ ટકા ઇક્વિટી હિસ્સો પાંચ અબજ રૂપિયામાં ખરીદ્યો

નવી દિલ્હી: F1 નામની વિશ્વની સૌથી મોટી કાર-રેસ પહેલી વાર ભારતમાં યોજાવાને માંડ ૧૮ દિવસ બાકી છે ત્યાં આ રેસની ફોર્સ ઇન્ડિયા નામની ટીમના માલિક વિજય માલ્યાએ ટીમનો ૪૨.૫ ઇક્વિટી હિસ્સો સહારા ...

Read more...

Page 73 of 74

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK