OTHERS

પેસ ઑસ્ટ્રેલિયન ઓપનની બે ફાઇનલમાં સાનિયા અને ભૂપતિ સેમી ફાઇનલમાં હાર્યા

મેલબર્ન: ઑસ્ટ્રેલિયન ઓપન ટેનિસસ્પર્ધા (ઈએસપીએન એચડી અને સ્ટાર સ્પોર્ટ્સ પર સવારે ૫.૩૦)માં ભારતનો લિએન્ડર પેસ ડબલ્સની અને મિક્સ્ડ ડબલ્સની બન્નેની ફાઇનલમાં પહોંચી ગયો છે. ...

Read more...

દિવસ ઇંગ્લૅન્ડનો, પણ દબદબો મિસબાહનો

ઇંગ્લિશ બોલરોએ ૨૫૬ રનમાં પાકિસ્તાનની સાત વિકેટ લીધી, પરંતુ કૅપ્ટનને ન નમાવી શક્યા ...

Read more...

સાનિયા પહોંચી સેમી ફાઇનલમાં

ભારતની સાનિયા મિર્ઝા અને રશિયાની એલેના વેસ્નીના ગઈ કાલે ઑસ્ટ્રેલિયન ઓપનમાં મહિલાઓની ડબલ્સની સેમી ફાઇનલમાં પહોંચી ગઈ હતી. ...

Read more...

કપોળ જ્ઞાતિનો રિશી મહેતા કરાટેમાં જીત્યો બે ગોલ્ડ મેડલ

કાંદિવલીનો રહેવાસી જિલ્લા સ્તરની સ્પર્ધાના આ ડબલ ધમાકાને કારણે આવતા મહિનાની સ્ટેટ લેવલની ટુર્નામેન્ટ માટે સિલેક્ટ થયો ...

Read more...

સેરેના આઉટ, જોકોવિચ ક્વૉર્ટરમાં : સાનિયાની ડબલ કમાલ

ઑસ્ટ્રેલિયન ઓપનમાં ગઈ કાલે વુમન્સમાં પાંચ વખતની વિજેતા અમેરિકાની સેરેના વિલિયમ્સ ચોથા રાઉન્ડમાં હારી જતાં અપસેટ સર્જાયો હતો.

...
Read more...

કૉમનવેલ્થ ગેમ્સના કેસોની મહત્વની ફાઇલો ગુમ થઈ ગઈ

૨૦૧૦ની કૉમનવેલ્થ ગેમ્સમાં કરોડો રૂપિયાના જે કૌભાંડો થયા હતા એ સંબંધમાં પ્રાઇવેટ કંપનીઓએ જે દસ્તાવેજો આ રમતોત્સવની આયોજન સમિતિને મોકલ્યા હતા એમાંના કેટલાક ડૉક્યુમેન્ટ્સ ગુમ થઈ ગયા ...

Read more...

સેરેના હરીફથી નહીં, પણ રાત્રે ઊડતાં જીવડાંથી ખૂબ પરેશાન

પાંચ વખત ઑસ્ટ્રેલિયન ઓપનનું સિંગલ્સનું ટાઇટલ જીતનાર અમેરિકાની સેરેના વિલિયમ્સને આ વખતની ટુર્નામેન્ટ દરમ્યાન મોડી રાત સુધી મૅચ રમવામાં કોઈ વાંધો નથી, પરંતુ રમતી વખતે રાત્રે ઊડતાં જ ...

Read more...

મુંબઈ ઇન્ડિયન્સ ગેઇલને ખરીદી લેવા માગે છે

વ્૨૦ ફૉર્મેટમાં વિશ્વનો સર્વશ્રેષ્ઠ બૅટ્સમૅન ગણાતો ક્રિસ ગેઇલ ૨૦૧૧ની આઇપીએલ (ઇન્ડિયન પ્રીમિયર લીગ)માં રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર વતી રમ્યો હત.  ...

Read more...

નડાલ-ફેડરર કહે છે કે અમારી વચ્ચે કોઈ ઝઘડો નથી

ટેનિસપ્લેયરો રોજર ફેડરર અને રાફેલ નડાલે પોતાની વચ્ચે કોઈ ઝઘડો હોવાની વાતને સાફ શબ્દોમાં નકારી કાઢી હતી. ...

Read more...

ઘાટકોપરમાં રહેતા મારવાડી-સોની સમાજના કિશોરે કુન્ગ-ફુનું નૅશનલ ટાઇટલ જીતી લીધું

ઘાટકોપર (ઈસ્ટ)માં રહેતા અને એસ.વી.ડી.ડી. હાઈ સ્કૂલમાં પાંચમા ધોરણમાં ભણતા રિશીરાજ પેરીવાલે કુન્ગ-ફુની માત્ર દોઢ વર્ષની તાલીમ લીધા બાદ પહેલી જ વખત નૅશનલ ટુર્નામેન્ટમાં ભાગ લઈને એનું ટાઇ ...

Read more...

ગયા વર્ષની મુંબઈ મૅરથૉન પછી હું વિદેશ જઈને બીજા દિવસે સવારે ઑફિસમાં પાછો આવી ગયો હતો : સિદ્ધાર્થ

ઉદ્યોગપતિ વિજય માલ્યાના પુત્ર અને આઇપીએલ (ઇન્ડિયન પ્રીમિયર લીગ)ની રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર ટીમના ડિરેકટર સિદ્ધાર્થ માલ્યાને ક્રિકેટ અને કાર-રેસિંગ ઉપરાંત રનિંગનો પણ બેહદ શોખ છે અન ...

Read more...

આજથી ચેન્નઈ ટેનિસ ઓપન : બોપન્ના સહિત ત્રણ ભારતીયો ક્વૉલિફાયરમાં હારી જતાં આઉટ

દર વર્ષની જેમ આજે ટેનિસજગતની ૨૦૧૨ના વર્ષની પ્રથમ ટુર્નામેન્ટ ચેન્નઈ ઓપનથી શરૂ થઈ રહી છે જેમાં ગઈ કાલે રોહન બોપન્ના સહિત ત્રણ ભારતીય પ્લેયરો સિંગલ્સના ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં હારી જત ...

Read more...

તાડદેવનો ગરીબ પરિવારનો ગુજરાતી વિદ્યાર્થી કૅરમનું નૅશનલ ટાઇટલ જીત્યો

ધીરેન પરમાર સિંગલ્સમાં બીજા નંબરે આવ્યો, પરંતુ ડબલ્સમાં તેની જોડી પ્રથમ આવી : માતાપિતાના અવસાન પછી તે માસી ભેગો રહે છે

...
Read more...

‘ખેલ મહાકુંભ’માં મોદીએ ૪૦ કરોડ રૂપિયાનાં ઇનામો વહેંચ્યાં : અમદાવાદ ૧૮૫ મેડલ સાથે ફસ્ર્ટ

મહિના પહેલાં શરૂ થયેલા ‘ખેલ મહાકુંભ’ના ગઈ કાલના સમાપન સમારંભમાં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ કુલ ૪૦ કરોડ રૂપિયાના ઇનામો વહેંચ્યા હતા ...

Read more...

i1 સિરીઝ માટેની કારને ટોચના બે રેસ-ડ્રાઇવરોની લીલી ઝંડી : તેમને આ અનોખી કાર ખૂબ ગમી ગઈ

અબુ ધાબી: જાન્યુઆરીમાં ભારતમાં યોજાનારી i1 સુપર સિરીઝ નામની ઇન્ડિયન રેસિંગ લીગ માટેની SR૩ રેસિંગ કારની ગઈ કાલે જ્૧ના ટોચના બે ડ્રાઇવરો ઇટલીના જીઆનકાર્લો ફિઝિકેલા અને કરુણ ચંડોકે અબુ ધા ...

Read more...

હૉકીની સિરીઝ મુલતવી રહેવાથી વાલ્મીકિને નિરાંત થઈ

શનિવારે શરૂ થનારી વલ્ર્ડ સિરીઝ હૉકી નામની બિનસત્તાવાર સ્પર્ધા ૨૯ ફેબ્રુઆરી સુધી મોકૂફ રાખવામાં આવી એને કારણે મુંબઈના હૉકીસ્ટાર યુવરાજ વાલ્મીકિને નિરાંત થઈ છે. ...

Read more...

ડાઉ કેમિકલ સામેના ભારતીય ઍથ્લીટોના વિરોધ વિશે આવતી કાલે મહત્વની મીટિંગ

નવી દિલ્હી : આવતા વર્ષે લંડનમાં યોજાનારી ઑલિમ્પિક ગેમ્સની સ્પૉન્સર કંપની ડાઉ કેમિકલ સામેના વિરોધમાં કેટલાક ભારતીય ઍથ્લીટોએ આ રમતોત્સવનો બહિષ્કાર કરવાની જે ધમકી આપી છે એ સંદર્ભમાં આવ ...

Read more...

બ્લાસ્ટમાં અફઘાનિસ્તાની ફૂટબૉલરના ચાર કઝિનનાં મૃત્યુ

નવી દિલ્હી : અફઘાનિસ્તાનના કાબુલ શહેરમાં મંગળવારે થયેલા બ્લાસ્ટમાં જે ૫૦ કરતાં પણ વધુ લોકોના મૃત્યુ થયા હતા એમાંની ચાર વ્યક્તિઓ દિલ્હીની સાફ (સાઉથ એશિયન ફૂટબૉલ ફેડરેશન) ચૅમ્પિયનશિપમ ...

Read more...

આવતા વર્ષની ઇન્ડિયન ગ્રાં પ્રિ i1 રેસ યોજાશે ૨૮ ઑક્ટોબરે

નવી દિલ્હી : ભારતમાં ઇન્ડિયન ગ્રાં પ્રિ i1 રેસની આ વર્ષે જ્વલંત સફળતા જોવા મળ્યા પછી હવે આવતા વર્ષની આ રેસને પણ i1 રેસના આયોજકોએ વાર્ષિક શેડ્યુલમાં સમાવેશ કર્યો છે. ઉત્તર પ્રદેશમાં ગ્રેટર ...

Read more...

i1 સુપર સિરીઝમાં દિલ્હીની ટીમનું નામ દિલ્હી જિપ્સીસ ઍન્ડ બિલ્યર્નેસ

નવી દિલ્હી : આવતા મહિને ભારતમાં યોજાનારી i૧ સુપર સિરીઝ નામની ઇન્ડિયન રેસિંગ લીગની દિલ્હીની ટીમનું નામ દિલ્હી જિપ્સીસ ઍન્ડ બિલ્યર્નેસ રાખવામાં આવ્યું છે. મૅનેજમેન્ટ ક્ષેત્રે અગ્રણી ગ ...

Read more...

Page 72 of 74

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK