OTHERS

ત્રીજી વખત ઑસ્ટ્રેલિયન ઓપનના પહેલા રાઉન્ડમાં હાર્યો યુકી ભામ્બરી

ભારતીય ટેનિસ-ખેલાડી યુકી ભામ્બરી ઑસ્ટ્રેલિયન ઓપનના પહેલા રાઉન્ડમાં અનુભવી માર્કોસ બગદાતિસ સામે હારીને બહાર થઈ ગયો હતો. ...

Read more...

ઑસ્ટ્રેલિયન ઓપનમાં ૭૮મા ક્રમાંકની ખેલાડી સામે હારી વીનસ વિલિયમ્સ

ગયા વર્ષે પોતાની નાની બહેન સેરેના સામે ફાઇનલમાં હારનાર મોટી બહેન પહેલા રાઉન્ડમાં જ થઈ બહાર : અમેરિકાની મહિલા ખેલાડીઓ માટે રહ્યો ખરાબ દિવસ ...

Read more...

સ્કીઇંગમાં બ્રૉન્ઝ મેડલ જીતનાર આંચલના પપ્પા પાસેથી જ નરેન્દ્ર મોદી શીખ્યા હતા પૅરાગ્લાઇડિંગ

તાજેતરમાં હિમાચલ પ્રદેશ વિધાનસભાના ચૂંટણીપ્રચારમાં પણ વડા પ્રધાને રોશન ઠાકુરના નામનો ઉલ્લેખ કર્યો હતો, પરંતુ સ્ટેજથી બહુ દૂર હોવાને કારણે તેમને મળી નહોતા શક્યા ...

Read more...

આંચલ ઠાકુરે સ્કીઇંગમાં ભારતને અપાવ્યો પહેલો આંતરરાષ્ટ્રીય મેડલ

બરફ પર રમાતી જે સ્પર્ધાને સરકાર રમતનો દરજ્જો પણ નથી આપતી એમાં બ્રૉન્ઝ મેડલ જીતનાર હિમાચલ પ્રદેશની ખેલાડીને વડા પ્રધાન મોદી સહિત સ્પોર્ટ્સ મિનિસ્ટરે આપી શુભેચ્છા ...

Read more...

ઉસેન બોલ્ટ બનશે હવે ફુટબૉલ ખેલાડી

જમૈકાનો ૩૧ વર્ષનો ચૅમ્પિયન રનર અને વર્લ્ડ રેકૉર્ડ-હોલ્ડર થોડો નર્વસ પણ છે, કારણ કે આ સાવ અલગ રમત છે: માર્ચ મહિનામાં જર્મનની ફુટબૉલ ક્લબમાં જોડાવા માટે આપશે ટ્રાયલ ...

Read more...

મેસી છોડશે બાર્સેલોના?

બાર્સેલોના ફુટબૉલ ક્લબ મહત્વની યુરોપિયન લીગમાં ભાગ નહીં લઈ શકે એવા સંજોગોમાં લિયોનેલ મેસી આ ક્લબને છોડી દેશે. ...

Read more...

મને હજી થોડો સમય જોઈશે : સેરેના

ટેનિસ ખેલાડીએ ઑસ્ટ્રેલિયા ઓપનમાંથી નામ પાછું ખેંચ્યું ...

Read more...

મારિયા શારાપોવા શેનઝેન ઓપનની સેમી ફાઇનલમાં

રશિયાની ભૂતપૂર્વ નંબર વન ખેલાડી મારિયા શારાપોવાએ શેનઝેન ઓપનની સેમી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ...

Read more...

દિલ્હીના રિક્ષાચાલકનો દીકરો લેશે ઉસેન બોલ્ટની ક્લબમાં દોડવાની તાલીમ

જમૈકાના વર્લ્ડ ચૅમ્પિયન રનરની રેસર ટ્રૅક ક્લબે ભારતના કુલ ૧૪ યુવા ખેલાડીઓની પસંદગી કરી જેમાં ૧૬ વર્ષના નિસાર ખાનનો પણ પ્રતિભાના આધારે નંબર લાગ્યો છે ...

Read more...

આગામી સીઝનમાં નંબર વન બનવાનો પી. વી. સિંધુને વિશ્વાસ

ઑલિમ્પિક ગેમ્સમાં સિલ્વર મેડલ જીતનારી પી. વી. સિંધુએ આગામી સીઝનમાં બૅડ્મિન્ટન વિશ્વમાં નંબર વન બનવાનું લક્ષ્ય રાખ્યું છે. ...

Read more...

પ્રો રેસલિંગ લીગમાં સૌથી મોંઘો વેચાયો સુશીલકુમાર

નવમી જાન્યુઆરીથી શરૂ થશે સ્પર્ધા : દર્શકોને જોવા મળશે ગ્રીકો રોમન કુશ્તી ...

Read more...

ચેસ ચૅમ્પિયનશિપના કામસૂત્ર જેવા લોગોથી વિવાદ

લંડનમાં આવતા વર્ષે રમાનારી સ્પર્ધાના આયોજકોએ કરેલી લોગોની પસંદગી સામે ખેલાડીઓએ વ્યક્ત કરી નારાજગી ...

Read more...

કોચ ગોપીચંદનો ખુલાસો: દુબઈ સુપર સિરીઝની ફાઇનલ દરમ્યાન સિંધુની તબિયત સારી નહોતી

નૅશનલ બૅડ્મિન્ટન કોચ પી. ગોપીચંદના જણાવ્યા પ્રમાણે દુબઈ વર્લ્ડ સુપર સિરીઝની ફાઇનલ્સમાં પી. વી. સિંધુને મળેલી હાર બહુ જ દુખદ હતી. ...

Read more...

દીકરીના દાંતની સમસ્યા નહીં નડે સેરેના વિલિયમ્સને

અગાઉ તેણે ટ્વીટ કરી સતત રડતી ઑલિમ્પિયાને ચૂપ કેવી રીતે રાખવી એની સલાહ લોકો પાસે માગી હતી ...

Read more...

વિરુષ્કાના રિસેપ્શનનું વડા પ્રધાનને આમંત્રણ

વિરાટ અને અનુષ્કાએ ગઈ કાલે દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લઈને તેમને આજે દિલ્હીમાં થનારા રિસેપ્શનમાં હાજર રહેવા આમંત્રણ આપ્યું હતું. ...

Read more...

સિંધુ ત્રીજી ફાઇનલ હારી

અગાઉ રિયો ઑલિમ્પિક્સની અને ગ્લાસગો વર્લ્ડ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં પણ હારી હતી : જપાનની ખેલાડી સામે માત્ર બે પૉઇન્ટથી ચૂકી ગઈ ગોલ્ડ મેડલ ...

Read more...

મેસીની ચૅલેન્જ: ૨૦૧૮માં જીતીશ ફુટબૉલ વર્લ્ડ કપ

આર્જેન્ટિનાના ફુટબૉલ ખેલાડી લિયોનેલ મેસીનો ૨૦૧૪માં મળેલી હારનો ઘા હજી પણ ભરાયો નથી. ...

Read more...

મેસીના ભાઈની બંદૂક રાખવા બદલ ધરપકડ

બાર્સેલોના ફુટબૉલ ક્લબના સ્ટાર-ખેલાડી આર્જેન્ટિનાના લિયોનેલ મેસીનો મોટો ભાઈ મૅટિઅસ મેસી ફરી એક વાર મુશ્કેલીમાં છે. ...

Read more...

ઝાયરાએ મૉલેસ્ટરને લાફો મારવો જોઈતો હતો : ગીતા ફોગાટ

મહિલા પહેલવાન ગીતા ફોગાટે કહ્યંદ હતું કે જ્યારે પેલી વ્યક્તિએ તેને સ્પર્શ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે જ તેણે તેને લાફો મારવાની જરૂર હતી. ...

Read more...

દુબઈ વર્લ્ડ સિરીઝ જીતીને કરવા માગું છું સીઝનનો અંત : સિંધુ

ઑલિમ્પિક્સમાં સિલ્વર મેડલ વિજેતા પી. વી. સિંધુ આ વર્ષે પોતાના પ્રદર્શનથી સંતુષ્ટ છે, પરંતુ સફળ સીઝનનો અંત બુધવારથી શરૂ થઈ રહેલી દુબઈ વર્લ્ડ સુપર સિરીઝ ફાઇનલમાં વધુ એક ટાઇટલ સાથે કરવા મા ...

Read more...

Page 1 of 68

 • «
 •  Start 
 •  Prev 
 •  1 
 •  2 
 •  3 
 •  4 
 •  5 
 •  6 
 •  7 
 •  8 
 •  9 
 •  10 
 •  Next 
 •  End 
 • »