સૌથી ઝડપી ૩૦૦૦ રન પૂરા કરનાર કૅપ્ટન બન્યો કોહલી

વન-ડેમાં એ. બી. ડિવિલિયર્સના વર્લ્ડ રેકૉર્ડને તોડ્યો

kohli

વિરાટ કોહલીએ ગઈ કાલે રમાયેલી ત્રીજી અને સિરીઝની નિર્ણાયક વન-ડેમાં વધુ એક સિદ્ધિ મેળવી છે. કોહલીએ એક કૅપ્ટન તરીકે સૌથી ઓછી ઇનિંગ્સમાં પોતાના ૩૦૦૦ રન પૂરા કર્યા હતા. આ યાદીમાં તેણે સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ક્રિકેટર એ. બી. ડિવિલિયર્સને પાછળ મૂકી દીધો હતો. કોહલીએ માત્ર ૪૯ ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી તો ડિવિલિયર્સે ૩૦૦૦ રન બનાવવા માટે ૬૦ ઇનિંગ્સ રમ્યો હતો. તાજેતરમાં જ વન-ડેમાં ૧૦,૦૦૦ રન પૂરા કરનારા મહેન્દ્ર સિંહ ધોનીએ ૭૦ વન-ડે ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી.

ગઈ કાલે ઇંગ્લૅન્ડની વેધક બોલિંગનો સામનો કરતાં કોહલીએ ૭૧ રન બનાવ્યા હતા. ભારતીય ટીમ ૮ વિકેટે માત્ર ૨૫૬ રન જ બનાવી શકી હતી. કોહલીએ ૭૨ બૉલમાં ૭૧ રન બનાવ્યા હતા. ઇંગ્લૅન્ડના સ્પિનર આદિલ રાશિદે ૪૯ રન આપીને ૩ વિકેટ ઝડપી હતી. મહેન્દ્ર સિંહ ધોનીએ ૬૬ બૉલમાં ૪૨ રન કર્યા હતા.

Comments (1)Add Comment
...
written by custom college essays persuasive, July 20, 2018
He showed an incredible result throughout his career, custom college essays persuasive and thus was able to prove his professionalism as a player.
report abuse
vote down
vote up
Votes: +0

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK