સેન્ચુરિયનમાં પાંડે-ધોનીની ધમાલ

મનીષ પાંડે અને મહેન્દ્ર સિંહ ધોનીની હાફ સેન્ચુરીને કારણે ભારતે ગઈ કાલે સેન્ચુરિયનમાં રમાયેલી બીજી T૨૦માં સાઉથ આફ્રિકા સામે ૪ વિકેટે ૧૮૮ રનનો સન્માનજક જુમલો ઊભો કર્યો હતો.

pandey

dhoni

ભારતની શરૂઆત સારી નહોતી રહી. રોહિત શર્મા ઝીરો પર આઉટ થયો હતો. ત્યાર બાદ શિખર ધવન (૨૪) અને સુરેશ રૈના વચ્ચે (૩૦) ૪૩ રનની પાર્ટનરશિપ થઈ હતી. ડુમિનીએ ધવનને આઉટ કર્યો હતો. વિરાટ કોહલી પણ એક રનમાં જુનિયર ડાલાના બૉલમાં કૅચઆઉટ થયો હતો. ત્યાર બાદ મનીષ પાંડે અને મહેન્દ્ર સિંહ ધોની વચ્ચે પાંચમી વિકેટ માટે ૯૮ રનની નૉટઆઉટ પાર્ટનરશિપ થઈ હતી જેમાં પાંડેએ ૪૮ બૉલમાં ૬ ચોગ્ગા અને ૩ સિક્સરની મદદથી નૉટઆઉટ ૭૯ રન તથા મહેન્દ્ર સિંહ ધોનીએ ૨૮ બૉલમાં ૪ ચોગ્ગા અને ૩ સિક્સરની મદદથી બાવન રન કર્યા હતા. મનીષ પાંડેને ધોની કરતાં આગળના ક્રમે બૅટિંગમાં મોકલવામાં આવ્યો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy