મુંબઈમાં શનિવારે સાંજે ઇન્ડિયન સ્પોર્ટ્સ ઓનર્સ ઇવેન્ટનું આયોજન થયું હતું જેમાં અલગ-અલગ ફીલ્ડના સ્પોર્ટ્સસ્ટારનું સન્માન કરવામાં આવ્યું હતું.
આમિર ખાન અને હાર્દિક પંડ્યા
ઝહીર ખાન અને સાગરિકા ઘાટગે
મિતાલી રાજ
પી. ટી. ઉષા
અંજલિ ભાગવત
પી. વી. સિંધુ
સાનિયા મિર્ઝા
દીપા મલિક
આશિષ નેહરા અને પત્ની રુષમા
સાઇના નેહવાલ
અક્ષયકુમાર
આ કાર્યક્રમમાં ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ સહિત અન્ય રમતના મહત્વના ખેલાડીઓ હાજર હતા. આ અવૉર્ડ-શોનું આયોજન વિરાટ કોહલી ફાઉન્ડેશન અને સંજીવ ગોએન્કાના RPG ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું. બૅડ્મિન્ટન લેજન્ડ પુલેલા ગોપીચંદે આ અવૉર્ડ-સમારંભના પહેલા એડિશનના જ્યુરીની ભૂમિકા ભજવી હતી. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કૅપ્ટન મિતાલી રાજને સ્પોર્ટ્સ વુમન ઑફ ધ યર અને ટીમ ઑફ ધ યરનો અવૉર્ડ આપવામાં આવ્યો છે. બૅડ્મિન્ટન ખેલાડી સાઇના નેહવાલને કમબૅક ઑફ ધ યર અવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
