ક્રિકેટ બોર્ડના અવૉર્ડ ફંક્શનમાં કોહલી છવાયો

કોહલીને ૨૦૧૬-’૧૭ અને ૨૦૧૭-’૧૮ દરમ્યાન સતત સાતત્યભર્યા પ્રદર્શન માટે આ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો

કદપતગ

kohli1

અફઘાનિસ્તાન સામે રમાનારી એકમાત્ર ટેસ્ટમાં ભલે ભારતીય ટીમનો કૅપ્ટન વિરાટ કોહલી નથી રમી રહ્યો, પરંતુ ગઈ કાલે ભારતીય ક્રિકેટ બોર્ડના વાર્ષિક અવૉર્ડ સમારંભમાં સતત બે વખત પૉલી ઉમરીગર અવૉર્ડ (ક્રિકેટર ઑફ ધ યર) સ્વીકારવાની સાથે છવાઈ ગયો હતો. ૨૦૧૬-’૧૭ અને ૨૦૧૭-’૧૮ દરમ્યાન સતત સાતત્યભર્યા પ્રદર્શન માટે તેને આ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. IPL દરમ્યાન ગળામાં થયેલી ઈજાને કારણે તે હાલમાં સારવાર લઈ રહ્યો છે. ૧૫ જૂને તે નૅશનલ ક્રિકેટ ઍકૅડેમીમાં ફિટનેસ ટેસ્ટ આપશે. અફઘાનિસ્તાનની ટીમે પણ આ અવૉર્ડ સમારંભમાં હાજરી આપી હતી. સમારંભ દરમ્યાન ઇંગ્લૅન્ડનો ભૂતપૂર્વ કૅપ્ટન કેવિન પીટરસન મન્સુર અલી ખાન પટૌડી મેમોરિયલ લેક્ચર આપવા માટે હાજર હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK