ઇટલીમાં થશે વિરાટ અને અનુષ્કાનાં લગ્ન?

મિલાનમાં ૯, ૧૦ કે ૧૧ ડિસેમ્બરે મૅરેજ થશે એવી અટકળો
શ્રીલંકા સામેની સિરીઝ પછી ભારતની ક્રિકેટ-ટીમના કૅપ્ટન વિરાટ કોહલીએ છેલ્લાં બે વર્ષથી સતત મૅચો રમતો હોવાથી થાકી ગયો છું એથી હવે શ્રીલંકા વિરુદ્ધ વન-ડે અને T20 સિરીઝમાં મારે રમવું નથી એવું કહીને રજા લીધી હતી, પરંતુ આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિરાટ કોહલી જે વેકેશન લેશે એમાં એ તેની ગર્લફ્રેન્ડ અનુષ્કા શર્મા સાથે લગ્ન કરશે.

મળેલી માહિતી પ્રમાણે આ વેકેશન દરમ્યાન વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા ડિસેમ્બર મહિનાની ૯, ૧૦ કે ૧૧મીએ ઇટલીના મિલાન શહેરમાં પરણી જશે. અહેવાલો જણાવે છે કે આ તારીખો માટે ફૅશન-ડિઝાઇનરોને પણ બુક કરી દેવામાં આવ્યા છે.

virat kohli


જોકે અનુષ્કાના પ્રવક્તાએ એ સમાચારને રદિયો આપ્યો છે અને કહ્યું છે કે આ અહેવાલોમાં કોઈ સચ્ચાઈ નથી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy