CRICKET

પાકિસ્તાને પહેલી વખત T૨૦માં ઑસ્ટ્રેલિયાનાં કર્યા સૂપડાં સાફ

ત્રીજી અને છેલ્લી મૅચમાં યજમાને કરેલા ૧૫૦ રનના જવાબમાં કાંગારૂ ટીમ ૧૧૭ રનમાં જ ઑલઆઉટ થતાં ૩-૦થી જીતી લીધી સિરીઝ, બાબર આઝમ બન્યો મૅન ઑફ ધ સિરીઝ

...

રોહિત ને રાયુડુ સામે વેસ્ટ ઇન્ડીઝ બેહાલ

ચોથી વન-ડેમાં ભારતે કરેલા ૩૭૭ રનના જવાબમાં કૅરિબિયન ટીમ ૧૫૩ રનમાં ઑલઆઉટ : ખલીલ અહમદ અને કુલદીપ યાદવે લીધી ૩-૩ વિકેટ : સિરીઝમાં મેળવી ૨-૧ની અજેય લીડ ...

સ્મિથ, વૉર્નર, બૅનક્રૉફ્ટની સજામાં કરો ઘટાડો

બૉલ-ટૅમ્પરિંગ મામલે તપાસસમિતિના રિપોર્ટ બાદ ઑસ્ટ્રેલિયન ક્રિકેટ અસોસિએશનની માગણી, કહ્યું... ...

જેસન રૉય અને જો ડેન્લીએ ઇંગ્લૅન્ડને T20માં જીતાડ્યું

ઇંગ્લૅન્ડના ૮ વિકેટે ૧૮૭ સામે શ્રીલંકા ૧૫૭ રનમાં ઑલઆઉટ ...

પાકિસ્તાન ક્રિકેટ ર્બોડની કમિટીમાં અકરમ, મિસબાહ અને મોહસિન ખાનનો સમાવેશ

પાકિસ્તાન ક્રિકેટ ર્બોડે ક્રિકેટના ડેવલપમેન્ટ માટે એક નવી કમિટીનું નિર્માણ કર્યું છે ...

સંગકારાના સતત ચાર સેન્ચુરીના રેકૉર્ડની સરખામણી કરશે કોહલી?

કેદારની વાપસીથી મિડલ-ઑર્ડરની મુશ્કેલી દૂર કરવાનો ભારતીય ટીમ કરશે પ્રયાસ : શાઇ હોપ અને શિમરન હેટમાયર બન્યા છે માથાના દુખાવો : ડેથ ઓવર્સમાં વધુ રન ન ખચાર્ય એના પર રાખવું પડશે ધ્યાન : સિરીઝ ...

જાતને રમત કરતાં પણ મોટા માનતા ઑસ્ટ્રેલિયાના ખેલાડીઓ

બૉલ-ટૅમ્પરિંગને મામલે કાંગારૂ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન સ્ટીવ વૉએ કહ્યું... ...

ભુવનેશ્વર ને બુમરાહના આગમનથી વિજય મેળવવો વેસ્ટ ઇન્ડીઝ માટે સરળ નહીં હોય

ઑસ્ટ્રેલિયા સિરીઝ માટે ટીમ ઇન્ડિયાને બેસ્ટ મૅચ-પ્રૅકિટસ મળી જશે, બે મૅચના પ્રતિબંધ પછી કોચ સ્ટુઅર્ટ લૉની ડ્રેસિંગ રૂમમાં થશે વાપસી ...

યુવીની ૬ સિક્સરથી વિરાટના ૧૦ હજાર રન સુધીની સફળતામાં ધોનીનું કનેક્શન

ક્રિકેટમાં બૅટ્સમેનોએ જ્યારે નવા રેકૉર્ડ પોતાના નામે કર્યા ત્યારે સામેના છેડે હતો ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન ...

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી બ્રાવોએ લીધી નિવૃત્તિ

૩૫ વર્ષનો વેસ્ટ ઇન્ડીઝનો ઑલરાઉન્ડર લીગ ક્રિકેટમાં રમતો રહેશે ...

ભારતીય ટીમમાં બુમરાહ અને ભુવીની વાપસી, શમી બહાર

દેવધર ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન છતાં જાધવની પસંદગી નહીં : આજે વેસ્ટ ઇન્ડીઝ અને ઑસ્ટ્રેલિયા સામે રમાનારી ત્રણ-ત્રણ વ્૨૦ માટે ટીમની થશે ઘોષણા ...

દરેક રન માટે મહેનત કરવી પડે છે : વિરાટ કોહલી

વન-ડેમાં ઝડપી ૧૦,૦૦૦ રન બનાવ્યા બાદ વિરાટ કોહલીએ કહ્યું... ...

વન-ડેમાં રહાણેનો સંઘર્ષ યથાવત

C ટીમના કૅપ્ટન અને મુંબઈના ખેલાડીએ ૬૧ બૉલમાં કર્યા માત્ર ૩૨ રન: હનુમા વિહારીના ૭૬ રનને કારણે ઇન્ડિયા-B દેવધર ટ્રોફીની ફાઇનલમાં ...

વિરાટના રેકૉર્ડની મજા હોપે બગાડી

શાઇ હોપે ફટકાર્યા નૉટઆઉટ ૧૨૩ રન: અંબાતી રાયુડુએ પોતાની પસંદગીને યોગ્ય સાબિત કરતાં કોહલી સાથે કરી ૧૩૯ રનની પાર્ટનરશિપ : પાંચ મૅચની સિરીઝમાં ભારત ૧-૦થી આગળ ...

IND vs WI: વિરાટનું શાનદાર પ્રદર્શન, સચિનનો તોડ્યો રેકૉર્ડ

આ દરમિયાન વિરાયે પોતાના વનડે કરિયરની 49મી ફિફ્ટી લગાવી. ...

વર્લ્ડ કપ પહેલાં ક્રિકેટમાં વાપસી કરશે ડિવિલિયર્સ?

હું વર્લ્ડ કપ જીતવાના સપનાને ભૂલીને આ નિર્ણય લઈ રહ્યો છું. વધારે પડતા ક્રિકેટને કારણે મેં આ નિર્ણય લીધો છે. ...

હનુમા વિહારી અને સ્પિનરોના પ્રદર્શનથી ઇન્ડિયા-Bનો વિજય

દેવધર ટ્રોફીમાં ઇન્ડિયા-ગ્ના ૨૬૧ રનના જવાબમાં ઇન્ડિયા-A ૨૧૮ રનમાં ઑલઆઉટ

...

આજે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે બીજી વન-ડે

ભારતીય કૅપ્ટને ૨૦૪ વન-ડે ઇનિંગ્સમાં બનાવ્યા છે ૯૯૧૯ રન, જો તે આજે ૮૧ રન બનાવે તો સૌથી ઝડપી ૧૦,૦૦૦ રન બનાવવાના સચિનના રેકૉર્ડને તોડશે : સિરીઝમાં ભારત ૧-૦થી આગળ ...

ધોની ભાજપમાંથી લડી શકે છે લોકસભાની ચૂંટણી

મળતી માહિતી અનુસાર ધોનીની સાથે સાથે ગૌતમ ગંભીર પણ ભાજપ જોઈન કરી શકે છે. ગંભીર દિલ્હી અને ધોની ઝારખંડથી ચૂંટણી લડે તેવી શક્યતા છે.

...

ઇંગ્લૅન્ડ ને ઑસ્ટ્રેલિયાનાં ક્રિકેટ બોર્ડે સ્પૉટ-ફિક્સિંગના આરોપો નકાર્યા

સ્ટીંગમાં ઇંગ્લૅન્ડ, ઑસ્ટ્રેલિયા ને પાકિસ્તાનના કેટલાક ખેલાડીઓ આવી પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોવાનો કરવામાં આવ્યો હતો દાવો

...

Page 5 of 326

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK