CRICKET

ભારતની બે ટીમ માટે ડાઉટ બીજી બે ઑલમોસ્ટ આઉટ

ચેન્નઈ: આ વર્ષની આઇપીએલ (ઇન્ડિયન પ્રીમિયર લીગ)માં ચૅમ્પિયન થવા બદલ ચેન્નઈ સુપર કિંગ્સને, રનર્સ-અપ બનવા બદલ રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરને અને પૉઇન્ટ્સ-ટેબલમાં થર્ડ નંબરે રહેવા બદલ મુંબઈ ...

વોર્ન-હર્લીની સગાઈ : વોર્ને પહેરાવી 23 લાખ રૂપિયાની રિંગ

લંડન : ૪૨ વર્ષના ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન ક્રિકેટર શેન વૉર્ન અને ૪૬ વર્ષની બ્રિટિશ-ઍક્ટ્રેસ એલિઝાબેથ હર્લી ઉર્ફે લિઝ હર્લીએ ૧૦ મહિનાના રોમૅન્સ બાદ છેવટે શનિવારે રાત્રે સ્કૉટલૅન્ડમાં સ ...

ન્યુ સાઉથ વેલ્સે રેકૉર્ડ જાળવી રાખ્યો

ચેન્નઈ : ઑસ્ટ્રેલિયાની ટોચની વ્૨૦ ટીમ ન્યુ સાઉથ વેલ્સે ચૅમ્પિયન્સ લીગમાં ક્યારેય આઇપીએલ (ઇન્ડિયન પ્રીમિયર લીગ)ની ટીમ સામે ન હારવાનો પોતાનો વિક્રમ ગઈ કાલે પણ જાળવી રાખ્યો હતો. એણે રોમા ...

બૉબી ડાર્લિંગ સાથે મારા કોઈ સંબંધો નથી : મુનાફ

પગની ઈજાને લીધે ચૅમ્પિયન્સ લીગમાં ન રમી શકનાર મુંબઈ ઇન્ડિયન્સનો પેસબોલર મુનાફ પટેલ મિડિયામાં પોતાનું નામ બૉબી ડાર્લિંગ સાથે જોડવામાં આવતાં ખૂબ ગુસ્સે થયો છે. કૉસ્મેટિક સર્જરીથી જેન ...

મારે હવે શું મારા દીકરા સાથે રમવું? : નેહરા

આશિષ નેહરાને ૧૪ અને ૧૭ ઑક્ટોબરે ઇંગ્લૅન્ડ સામે રમાનારી સિરીઝની પ્રથમ બે વન-ડે માટેની ટીમમાં ન લેવામાં આવ્યો તેમ જ એ પહેલાં ૧૦ ઑક્ટોબરે નાગપુરમાં શરૂ થનારી ચૅલેન્જર ટ્રોફી માટેની ત્ર ...

ઉતાવળો ગૃહપ્રવેશ સચિનને પોણા પાંચ લાખમાં પડશે?

પોતાના નવા બંગલામાં શિફ્ટ થવાની સચિન તેન્ડુલકરે કરેલી ઉતાવળ તેને ભારે પડી છે અને ઑક્યુપેશન સર્ટિફિકેટ (ઓસી) લીધા વિના ઘરમાં રહેવા જવા માટે મુંબઈની સુધરાઈએ તેને ૪.૭૫ લાખ રૂપિયાનો દંડ કર ...

પ્રવીણ અને ઇશાન્તને શરમ આવવી જોઈએ : કપિલ દેવ

ઇંગ્લૅન્ડના તાજેતરના નામોશીભર્યા પ્રવાસ દરમ્યાન લૉર્ડ્સની પ્રથમ ટેસ્ટના બીજા દિવસે પેસબોલર પ્રવીણકુમાર અને ઇશાન્ત શર્માને થાકેલા જોઈને કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પોતે બોલિંગ કરવ ...

હવે બૅટ્સમૅન ફીલ્ડિંગમાં અવરોધ બનશે તો અમ્પાયર કહેશે, યુ આર આઉટ

દુબઈ: આઇસીસી (ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ)ની ક્રિકેટ કમિટીએ થોડા દિવસ પહેલાં સૂચવેલા કેટલાક નવા નિયમોને એક્ઝિક્યુટિવ બોર્ડે ગઈ કાલે મંજૂરી આપી હતી જેને પગલે ૧૪ ઑક્ટોબરે ભારતમાં ઇંગ્ ...

મુંબઈ ઇન્ડિયન્સને રાયુડુથી કામ ચલાવી લેવાનું કહેવામાં આવ્યું

બૅન્ગલોર: મુંબઈ ઇન્ડિયન્સની ટીમ ચૅમ્પિયન્સ લીગમાં આજે કેપ કોબ્રાઝ સામે પણ જીતી જઈને ગ્રુપ ‘એ’માંથી સેમી ફાઇનલમાં જનાર પ્રથમ ટીમ બનવા માટે કમર તો કસી રહી છે, પરંતુ વિકેટકીપિંગની બાબતમ ...

લ્યો કરો વાત, મુંબઈ ઇન્ડિયન્સના ઈજાગ્રસ્ત ખેલાડીએ ફટકાર્યા ૧૮૨ રન

મુંબઈ ઇન્ડિયન્સે ચૅમ્પિયન્સ લીગની શરૂઆતમાં સૂર્યકુમાર યાદવ નામના બૅટ્સમૅનને ઈજાના કારણસર ટીમમાંથી બહાર કરી દીધો હતો,

મમ્મીને આજે હું પહેલી વાર નવો બંગલો બતાવવા લાવ્યો : સચિન

સચિન તેન્ડુલકરે ગઈ કાલે બાંદરા (વેસ્ટ)માં ટર્નર રોડ અને કાર્ટર રોડની વચ્ચે આવેલા પેરી ક્રૉસ રોડ પરના નવા બંગલામાં રહેવા આવ્યા પછી ઘણી રસપ્રદ અંગત વાતો કરતા કહ્યું હતું કે ‘હું ઇંગ્લૅન ...

સુપર ઓવરની લાલચ રાખી એમાં સુપર બ્લન્ડર થઈ ગયું

ડૅરેન ગંગાએ મુંબઈ ઇન્ડિયન્સના છેલ્લા બન્ને બૅટ્સમેનોને અન્ડર-એસ્ટિમેટ કર્યા: મૅચ ટાઇ કરાવવા તેમને એક રન આપવા જતાં ટ્રિનિદાદની ટીમ બે રન આપી બેઠી. ચૅમ્પિયન્સ લીગમાં શનિવાર ...

શોએબનો ઇરાદો બુક વેચીને પુષ્કળ પૈસા કમાઈ લેવાનો : શાહરુખ ખાન

શોએબ અખ્તરે સચિન તેન્ડુલકર અને રાહુલ દ્રવિડને ઉતારી પાડતી કમેન્ટ્સ ‘કન્ટ્રોવર્શિયલી યૉર્સ’ ટાઇટલવાળી આત્મકથામાં કરવા ઉપરાંત કલકત્તા નાઇટ રાઇડર્સના કો-ઓનર શાહરુખ ખાન વ ...

શોએબ અખ્તરને ભારતમાં ક્યારેય પગ નહીં મૂકવા દેતા

શોએબ અખ્તરે ‘કન્ટ્રોવર્શિયલી યૉર્સ’ ટાઇટલવાળી આત્મકથામાં સચિન તેન્ડુલકર અને રાહુલ દ્રવિડને બદનામ કરતા મંતવ્યો લખ્યા એને પગલે માત્ર ભારતમાં જ નહીં, પણ ખુદ તેના દેશ પાકિસ્તાનમાં પણ ત ...

મલિન્ગાએ મુરલીનાં બે સ્ટમ્પ્સ ઉખાડી નાખ્યાં અને પછીના બૉલમાં રૈનાનું બૅટ તોડ્યું

ચેન્નઈ: શનિવારની રોમાંચક જીતનો હીરો લસિથ મલિન્ગા એ દિવસ ધોની ઍન્ડ કંપની માટે તો સૌથી મોટો કાંટો બની જ ગયો હતો, ખાસ કરીને તે ઓપનિંગ બૅટ્સમૅન મુરલી વિજય અને વાઇસ કૅપ્ટન સુરેશ રૈ ...

પટૌડીની દફનક્રિયા વખતે ટીમ ઇન્ડિયાના પ્લેયરો અને બોર્ડના અધિકારીઓની ગેરહાજરી બની કપિલનું નિશાન

નવી દિલ્હી: ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન કપિલ દેવે મન્સૂર અલી ખાન પટૌડીના અવસાન બદલ દિલ્હીથી આપેલા એક ઇન્ટરવ્યુમાં તેમને આપેલી અંજલિમાં ટીમ ઇન્ડિયા તેમ જ ભારતીય ક્રિકેટ બોર્ડ વિ ...

સચિન ક્યારેય શોએબની બોલિંગથી નહોતો ડર્યો. માત્ર મારી બોલિંગનો ખૂબ ભય લાગતો હતો

 

આઇસીસી (ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ) દ્વારા બૉલ સાથે ચેડાં કરવા બદલ બે વખત સસ્પેન્ડ થઈ ચૂકેલા પાકિસ્તાનના વિવાદાસ્પદ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે ‘કન્ટ્રોવર્સિયલી યૉર્સ’ ટ ...

અલવિદા ટાઇગર - પટૌડીની અંતિમવિધિ તસવીરોમાં

‘ટાઈગર’ - મન્સૂર અલી ખાન પટૌડીની અંતિમવિધિ તેમના વતન હરિયાણાના પટૌડી નગરમાં કરવામાં આવી હતી તે દરમિયાનની તસવીરી ઝલક...

...

વિનોદ કાંબળીએ આખરે રિટાયરમેન્ટ જાહેર કર્યું

ફરી રમવા મળવા મળશે એની વષોર્ સુધી રાહ જોયા બાદ ગઈ કાલે આખરે વિનોદ કાંબળીએ ફસ્ર્ટ ક્લાસ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ જાહેર કરી દીધું હતું. ...

વૉરિયર્સે બૅન્ગલોરને છેલ્લા બૉલે હરાવ્યું, પ્રિન્સ બન્યો હીરો : આજે મુંબઈની મૅચ

બૅન્ગલોર: ચૅમ્પિયન્સ લીગ વ્૨૦ ટુર્નામેન્ટમાં ગઈ કાલના પહેલા જ થિþલરમાં રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરની ધ શેવરોલે વૉરિયર્સ સામે ત્રણ વિકેટે હાર થઈ હતી. ...

Page 382 of 382

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK