CRICKET

મોહાલીમાં આજે જ ટીમ ઈન્ડિયા મનાવશે દિવાળી?

મોહાલી: સિરીઝની પ્રથમ બન્ને વન-ડે જીતી લીધા પછી ભારતીયો બહુ સારો મૂડ જાળવી રાખીને આજની ત્રીજી વન-ડે (નીઓ ક્રિકેટ અને ડીડી નૅશનલ પર બપોરે ૨.૩૦) પણ જીતીને વાઇટવૉશનો બદલો વાઇટવૉશથી લેવાની દ ...

વકારે આફ્રિદી વિશે ખુલાસો કર્યો, પરંતુ કૉમેન્ટેટર બનીને નવો વિવાદ જગાવ્યો

અબુ ધાબી: ક્રિકેટ બોર્ડમાં સત્તા બદલાતા અને ભૂતપૂર્વ કોચ વકાર યુનુસ પણ હવે ટીમથી સાવ અલગ થઈ ગયો હોવાને પગલે મંગળવારે રિટાયરમેન્ટ પાછું ખેંચી લેનાર શાહિદ આફ્રિદી વિશે ખુદ વકારે ગઈ કાલે ...

મઝહરના ભાઈ અઝહરે ત્રણ પાકિસ્તાનીઓ પર ફિક્સિંગની જાળ બિછાવેલી

લંડન: ગયા વર્ષના સ્પૉટ-ફિક્સિંગના બનાવ પર લંડનની કોર્ટમાં જે મુકદ્મો ચાલી રહ્યો છે એની સુનાવણીમાં એવી વાત બહાર આવી હતી કે પ્લેયરોના એજન્ટ અને ફિક્સર મઝહર માજિદનો મોટો ભાઈ અઝહર માજિદ પ ...

આવતી કાલે મોહાલીમાં ૩-૦થી ટીમ ઈન્ડિયાનો જયજયકાર?

મોહાલી: ભારતીય ટીમને આવતી કાલે ચંડીગઢના મોહાલીમાં ત્રીજી વન-ડે (નીઓ ક્રિકેટ અને ડીડી નૅશનલ પર બપોરે ૨.૩૦) પણ જીતીને સિરીઝમાં ૩-૦થી અપરાજિત સરસાઈ મેળવવાનો સારો મોકો છે. ...

આફ્રિકાના ગઢ સેન્ચુરિયનમાં ઑસ્ટ્રેલિયા પણ કંઈ કમ નથી

સેન્ચુરિયન: સાઉથ આફ્રિકા અને ઑસ્ટ્રેલિયા T20 સિરીઝમાં એક-એક જીત સાથે સરખા રહ્યા પછી હવે આજે બન્ને દેશો વચ્ચે ત્રણ મૅચની વન-ડે સિરીઝ શરૂ થઈ રહી છે જેમાં આજની પ્રથમ મૅચ (ટેન ક્રિકેટ પર સાંજ ...

૧૦૦ ટકા ફિટ છું અને કોઈ પણ કૅપ્ટનના હાથ નીચે રમવા તૈયાર છું : આફ્રિદી

કરાચી: પાકિસ્તાનના ભૂતપૂર્વ કૅપ્ટન શાહિદ આફ્રિદીએ સાડાચાર મહિના પહેલાં ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી જે રિટાયરમેન્ટ જાહેર કર્યું હતું એ તેણે ગઈ કાલે પાછું ખેંચી લીધું હતું અને પત્રકારોન ...

બંગલાદેશીઓએ વેસ્ટ ઇન્ડિયનોને ૬૧ રનમાં ઑલઆઉટ કરીને જીતી લીધી મૅચ

ચિત્તાગૉન્ગ: વેસ્ટ ઇન્ડીઝની ટીમ વન-ડે સિરીઝની પહેલી બન્ને મૅચ જીતી લીધા પછી ગઈ કાલે છેલ્લી મૅચ પણ જીતીને બંગલા દેશનો વાઇટવૉશ કરવાના ઇરાદા સાથે મેદાન પર ઉતરી હતી. જોકે બંગલા દેશીઓએ તેમન ...

પિતા સચિન જેવી જ આક્રમક રમત : અર્જુને એકલા હાથે અપાવી જીત

ગઈ કાલે આઝાદ મેદાનમાં એક પછી એક ક્લાસિક શૉટ ફટકારી રહેલા ૧૨ વર્ષના આ બાળક્રિકેટરનું નામ છે અર્જુન સચિન તેન્ડુલકર. પિતા સાથે ક્રિકેટના મેદાનમાં અવારનવાર દેખાતો અજુર્ન કોઈ મૅચમાં આ રીતે ...

ત્રણ ડબલ-અટૅક ઇંગ્લૅન્ડને ભારે પડ્યા

નવી દિલ્હી: ભારતે ગઈ કાલે ઑલરાઉન્ડ પર્ફોર્મન્સથી ઇંગ્લૅન્ડ સામેની બીજી વન-ડે પણ જીતી લઈને સિરીઝમાં ૨-૦થી સરસાઈ મેળવી લીધી હતી. હવે ઇંગ્લૅન્ડે સિરીઝ જીતવા બાકીની ત્રણેય મૅચ જીતવી પડે, જ ...

આજની મેચમાં ટૉસ હોગા બૉસ : કોહલી

દિલ્હી: દિલ્હીના ફિરોજશા કોટલા મેદાનમાં આજે ભારત અને ઇંગ્લૅન્ડના જંગની બીજી વન-ડે (નીઓ ક્રિકેટ પર બપોરે ૨.૩૦) રમાશે. ગુરુવારે હૈદરાબાદની પહેલી મૅચમાં ૧૨૬ રનથી જોરદાર વિજય મેળવીને ટીમ ...

અઝહરુદ્દીન હવે મોટા પુત્ર તરફ વધુ ધ્યાન આપી રહ્યો છે

ગયા મહિને બાઇક-ઍક્સિડન્ટમાં નાના પુત્ર અયાઝુદ્દીનને ગુમાવ્યા બાદ ભારતનો ક્રિકેટર તથા ભૂતપૂર્વ કૅપ્ટન અને સંસદસભ્ય અઝહરુદ્દીન હવે મોટા પુત્ર તરફ વધુપડતું ધ્યાન આપી રહ્યો છે.

...

સિરીઝ ખોટા ટાઇમે રાખવામાં આવી : ધોની

હૈદરાબાદ: શુક્રવારે ઇંગ્લૅન્ડ સામે અણનમ ૮૭ રનની મૅચવિનિંગ ઇનિંગ્સ રમ્યા પછી કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ આ વન-ડે સિરીઝના આયોજનના સમયની બાબતમાં ટીકા કરી હતી અને પછી એવા સૂરમાં નિવેદન આ ...

"મેં મારો ફેવરિટ હેલિકૉપ્ટર શૉટ મારવાની ફરી શરૂઆત કરી દીધી છે"

હૈદરાબાદ: ભારતે ઇંગ્લૅન્ડના નામોશીભર્યા પ્રવાસની બધી મૅચોમાં પરાજય જોયા પછી ગઈ કાલે સિરીઝની શરૂઆતમાં ૧૨૬ રનના માર્જિનથી વિજય માણ્યો હતો અને મહેન્દ્ર સિંહ ધોની આ શાનદાર જીતનો કર્ણધા ...

સ્મિથ કમબૅકમાં કમનસીબ, વૉટ્સન લકી અને મૅચવિનર

કેપ ટાઉન: ગુરુવારે સાઉથ આફ્રિકા અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની T20 સિરીઝની જે પ્રથમ મૅચ રમાઈ એમાં જે રસાકસી જોવા મળી એના પરથી અંદાજ આવી ગયો કે ક્રિકેટજગતની આ બે મોટી ટીમો વચ્ચેની આવનારી મૅચો પ ...

યુવા પ્લેયરો માટે સુવર્ણ તક

હૈદરાબાદ: ઇંગ્લૅન્ડમાં વાઇટવૉશની નામોશીવાળી સિરીઝ બાદ આજથી  ઘરઆંગણે (બપોરે ૨.૩૦ વાગ્યાથી નિયો ક્રિકેટ પર લાઇવ) હૈદરાબાદના ઉપ્પલના રાજીવ ગાંધી ઇન્ટરનૅશનલ સ્ટેડિયમથી રર્વિસ સિરીઝ શર ...

હૈદરાબાદમાં ભારતીયો હાર્યા જ છે

હૈદરાબાદ: ઇંગ્લૅન્ડમાં ત્રણેય ફૉર્મેટની સિરીઝો વાઇટવૉશથી હારીને પાછી આવેલી ભારતીય ટીમને આવતી કાલે ઘરઆંગણે ઇંગ્લિશમેનો સામે શરૂ થતી વન-ડે સિરીઝ જીતીને હિસાબ ચૂક્તે કરવાનો મોકો છે. જ ...

યુવીએ ફિક્સરના દાવાને હસી કાઢ્યો, પણ ભજી ભડકી જ ગયો

લંડન: મૅચ-ફ્કિસર અને પ્લેયરોના મૉડલિંગને લગતા એજન્ટ તરીકેનું કામ કરતા મઝહર માજિદે વિશ્વના અનેક નામાંકિત પ્લેયરો સાથે દોસ્તી હોવાનો દાવો કરીને  યુવરાજ સિંહ અને હરભજન સિંહના નામ લીધા એ ...

વિન્ડીઝ-બાંગ્લા મેચ : રામે ફેંક્યો સેકન્ડલાસ્ટ બૉલ, રહીમે ફટકારી વિનિંગ સિક્સર

મીરપુર: બંગલાદેશના મુશફીકુર રહીમે ગઈ કાલે પોતાની કૅપ્ટન્સીની શાનદાર શરૂઆત કરી હતી. વેસ્ટ ઇન્ડીઝ સામેની એકમાત્ર T20 મૅચમાં જીતવા બંગલા  દેશને ૧૩૩ રનનો ટાર્ગેટ મળ્યો હતો. છેલ્લા બે બૉલમા ...

યુવરાજ અને હરભજન મારા સારા દોસ્ત છે : ફિક્સર માજિદ

પાકિસ્તાનીઓ પાસે સ્પૉટ-ફિક્સિંગ કરાવનાર એજન્ટ મઝહર માજિદે એવું પણ કહ્યું કે ટેનિસસમ્રાટ રોજર ફેડરર તેમ જ લલિત મોદી, ઇમરાન ખાન, ગૅટિંગ અને બૉયકૉટ સાથે પણ મારી ફ્રેન્ડશિપ છે. ...

આકાશે મને કહ્યું હતું, મમ્મી મુંબઈની ટીમ પર ભરોસો રાખજે : નીતા અંબાણી

આઇપીએલ (ઇન્ડિયન પ્રીમિયર લીગ)ની સૌથી મોંઘી ટીમ મુંબઈ ઇન્ડિયન્સે ગઈ કાલે મિની આઇપીએલ જેવી ગણાતી ચૅમ્પિયન્સ લીગની ટ્રોફી પહેલી વાર જીતી લીધી હતી. મુંબઈ ઇન્ડિયન્સના ફ્રૅન્ચાઇઝીનાં માલિ ...

Page 381 of 383

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK