CRICKET

વન-ડેમાં રહાણેનો સંઘર્ષ યથાવત

C ટીમના કૅપ્ટન અને મુંબઈના ખેલાડીએ ૬૧ બૉલમાં કર્યા માત્ર ૩૨ રન: હનુમા વિહારીના ૭૬ રનને કારણે ઇન્ડિયા-B દેવધર ટ્રોફીની ફાઇનલમાં ...

વિરાટના રેકૉર્ડની મજા હોપે બગાડી

શાઇ હોપે ફટકાર્યા નૉટઆઉટ ૧૨૩ રન: અંબાતી રાયુડુએ પોતાની પસંદગીને યોગ્ય સાબિત કરતાં કોહલી સાથે કરી ૧૩૯ રનની પાર્ટનરશિપ : પાંચ મૅચની સિરીઝમાં ભારત ૧-૦થી આગળ ...

IND vs WI: વિરાટનું શાનદાર પ્રદર્શન, સચિનનો તોડ્યો રેકૉર્ડ

આ દરમિયાન વિરાયે પોતાના વનડે કરિયરની 49મી ફિફ્ટી લગાવી. ...

વર્લ્ડ કપ પહેલાં ક્રિકેટમાં વાપસી કરશે ડિવિલિયર્સ?

હું વર્લ્ડ કપ જીતવાના સપનાને ભૂલીને આ નિર્ણય લઈ રહ્યો છું. વધારે પડતા ક્રિકેટને કારણે મેં આ નિર્ણય લીધો છે. ...

હનુમા વિહારી અને સ્પિનરોના પ્રદર્શનથી ઇન્ડિયા-Bનો વિજય

દેવધર ટ્રોફીમાં ઇન્ડિયા-ગ્ના ૨૬૧ રનના જવાબમાં ઇન્ડિયા-A ૨૧૮ રનમાં ઑલઆઉટ

...

આજે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે બીજી વન-ડે

ભારતીય કૅપ્ટને ૨૦૪ વન-ડે ઇનિંગ્સમાં બનાવ્યા છે ૯૯૧૯ રન, જો તે આજે ૮૧ રન બનાવે તો સૌથી ઝડપી ૧૦,૦૦૦ રન બનાવવાના સચિનના રેકૉર્ડને તોડશે : સિરીઝમાં ભારત ૧-૦થી આગળ ...

ધોની ભાજપમાંથી લડી શકે છે લોકસભાની ચૂંટણી

મળતી માહિતી અનુસાર ધોનીની સાથે સાથે ગૌતમ ગંભીર પણ ભાજપ જોઈન કરી શકે છે. ગંભીર દિલ્હી અને ધોની ઝારખંડથી ચૂંટણી લડે તેવી શક્યતા છે.

...

ઇંગ્લૅન્ડ ને ઑસ્ટ્રેલિયાનાં ક્રિકેટ બોર્ડે સ્પૉટ-ફિક્સિંગના આરોપો નકાર્યા

સ્ટીંગમાં ઇંગ્લૅન્ડ, ઑસ્ટ્રેલિયા ને પાકિસ્તાનના કેટલાક ખેલાડીઓ આવી પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોવાનો કરવામાં આવ્યો હતો દાવો

...

વિરાટ અને રોહિત લયમાં હોય તો તેમને આઉટ કરવા મુશ્કેલ : જાડેજા

ભારતીય ઑલરાઉન્ડરે કહ્યું કે વેસ્ટ ઇન્ડીઝ સામે આ બન્ને પ્લેયરોએ કોઈ પણ જાતની ઉતાવળ નહોતી કરી અને પરિસ્થિતિ મુજબ બૅટિંગ કરી ...

મૅચ-ફિક્સિંગને મામલે તપાસમાં ભારત પાસે મદદ માગતું શ્રીલંકા

શ્રીલંકાની સરકારમાં પ્રધાન અને ક્રિકેટ-ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન અર્જુન રણતુંગાએ ગઈ કાલે કહ્યું હતું કે તેમના દેશમાં મૅચ-ફિક્સિંગ સાથે સંકળાયેલા કેસમાં તપાસ અને કાયદાઓ ઘડવા માટે ભારત મદ ...

૧૫ મૅચોમાં ૨૬ સ્પૉટ-ફિક્સિંગ : અનીલ મુનવ્વર

મૅચ-ફિક્સર અનીલ મુનવ્વરે ૨૦૧૧-’૧૨ દરમ્યાન ૬ ટેસ્ટ, ૬ વન-ડે અને ૩ વર્લ્ડ T૨૦ મૅચમાં ફિક્સિંગ કર્યું હોવાનો કર્યો દાવો : ઑસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને ઇંગ્લૅન્ડના ખેલાડીઓ હતા સામેલ : ભારત-ઇંગ્ ...

શિખર ધવન છોડી શકે છે સનરાઈઝર્સનો સાથ

શિખર ધવન ઓછી ફીને કારણે આ ટીમ છોડવાનું વિચારે છે ...

રોહિત ને કોહલી વચ્ચે થઈ બીજા ક્રમાંકની પાર્ટનરશિપ

શિમરન હેટમાયરે કરેલી સદીની મદદથી વેસ્ટ ઇન્ડીઝે કરેલા ૮ વિકેટે ૩૨૨ રનના જવાબમાં ભારતે બે વિકેટ ગુમાવીને લક્ષ્યાંકને આંબ્યો : રોહિતે નૉટઆઉટ ૧૫૨ અને કોહલીએ કર્યા ૧૪૦ રન ...

ક્વૉલિફાય થવા ૩૨ ટીમો કરશે સંઘર્ષ

ભારતમાં દસ દેશો વચ્ચે રમાનારી આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટેની સ્પર્ધાનો રાઉન્ડ અઢી વર્ષ સુધી ચાલશે ...

વર્લ્ડ કપ ૨૦૧૯ માટે શ્રેષ્ઠ ટીમ તૈયાર કરવાનું ભારતનું લક્ષ્ય

પહેલી બે વન-ડેમાં કૅરિબિયન કોચ સ્ટુઅર્ટ લૉ સસ્પેન્શનને કારણે ડ્રેસિંગરૂમમાં નહીં જઈ શકે ...

હવે પૂરી થશે ઇન્ડિયાના ચોથા ક્રમાંકના બૅટ્સમૅનની સમસ્યા

કૅપ્ટન વિરાટ કોહલીને અંબાતી રાયુડુ પર ભરોસો, કહ્યું.. ...

પાકિસ્તાને ઑસ્ટ્રેલિયા સામે મેળવ્યો સૌથી મોટો વિજય

અબુ ધાબી ટેસ્ટમાં યજમાને કાંગારૂ ટીમને ૧૬૪ રનમાં જ ઑલઆઉટ કરી ૩૭૩ રનથી મૅચ અને સિરીઝ પર ૧-૦થી કર્યો કબજો : મૅન ઑફ ધ મૅચ અને સિરીઝ બનેલા ફાસ્ટ બોલર મોહમ્મદ અબ્બાસે લીધી કુલ ૧૦ વિકેટ ...

ભારતીય બુકીઓ સૌથી વધારે ફેલાવે છે ક્રિકેટમાં ભ્રષ્ટાચાર

ICCના ઍન્ટિ-કરપ્શન યુનિટના અધ્યક્ષનો દાવો... ...

ઈજાગ્રસ્ત ગપ્ટિલ પાકિસ્તાન સામેની સિરીઝમાંથી બહાર

ન્યુ ઝીલૅન્ડનો મર્યાદિત ઓવરોની મૅચનો ઓપનર માર્ટિન ગપ્ટિલ ઈજાગ્રસ્ત થતાં પાકિસ્તાન સામેની આગામી સિરીઝમાં નહીં રમી શકે. ...

મેં ભૂલ કરી હતી, મને માફ કરો

પાકિસ્તાનના દાનિશ કનેરિયાએ છ વર્ષ બાદ ફિક્સિંગમાં સામેલ હોવાની કબૂલાત કરતાં કહ્યું... ...

Page 4 of 324

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK